________________
२५
ક્ષેત્રમાં પ્રચલિત ખંડનાત્મક વાદવિવાદે તેએને શુષ્ક, નિર૧ અને મૂળ ધ્યેયને વિઘાતક લાગ્યા હૈાય. ગમે તેમ હા, પણ એટલું તેા નિશ્ચિત છે કે આ. હરિભદ્રે ભિન્ન ભિન્ન વાદેાના ખંડન માત્રમાં ન પડતાં પેાતાને જે સત્ય પ્રતીત થયું તેની સાથે એ બધા વાદે! કઈ રીતે અવિસંવાદી બની શકે એ દર્શાવવાની કળા તા સાધી જ છે, અને એ રીતે તત્ત્વચિંતન તથા નિરૂપણુના એક વિધાયક મા સૂચવ્યા છે.
દાર્શનિક ક્ષેત્ર પરત્વે આ. હરિભદ્રના, શબ્દદેહે નાના છતાં અદેહે અતિ' મહત્ત્વના એવે, ફાળા છે ષડ્જનસમુચ્ચય. આ. હરિભદ્ર પહેલાના અને પછીના વિશિષ્ટ જૈન-જૈનેતર આચાર્યાએ પેાતપેાતાના ગ્રામાં લગભગ ખયાં જ ભારતીય દનાની પર્યાલાચના કરી છે, પણ તે પર્યાલેાચનાની ભૂમિકા પાતપેાતાના મતનું સમર્થાંન અને પરમતનું નિરાકરણ કરવા પૂરતી જ રહી છે, નહિ કે સ` દુનાનું માત્ર પ્રતિપાદનાત્મક સમભાવી નિરૂપશુ. અલબત્ત, શ્રી હરિભદ્ર પહેલાં સિદ્ધસેન દિવાકરે આ દિશામાં પ્રારભ કરેàા,ર પણ શ્રી હરિભદ્રે એ પ્રારંભને યાગ્ય રીતે વિકસાવ્યા છે. એમણે ષડ્સનસમુચ્ચયમાં કોઈ પણ એક મતનું
2.
વાનપ્રસ્થાવારળમ્ । યામિ'દુ, મ્લા, ૬૫ वादांश्व प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद्गतौ ॥ मुक्त्वातो वाद संघट्टमध्यात्ममनुचिन्त्यताम् । नाविधूते तमःस्कन्धे ज्ञेये ज्ञानं प्रवर्तते ॥
—યાગબિંદું, શ્લો. ૬૭, ૬૯.
............
આ બન્ને ક્ષેાકા ચરકસંહિતા ( સૂત્રસ્થાન અધ્યાય ૨૫, લાક ૨૭-૨૮. ) માં અક્ષરશઃ મળે છે.
૨. જએ તેમની બત્રીશી નં. ૯, ૧૨, ૧૪, ૧૫ ઇત્યાદિ અને ગુજરાતી સન્મુતિપ્રકરણ પા, ૧૮૭,