________________
પ્રસ્તાવના
પ્રતિપરિચય
પ્રસ્તુત પુસ્તકમાં જે ગ્રંથનું સપાદન, ભાષાંતર આફ્રિ કરવામાં આવેલાં છે તે ‘ યાગશતક ’ના ખાદ્ય તેમજ આંતરિક પરિચય મેળવીએ તે પહેલાં તેની પ્રાપ્તિ અને તેની મૂળ પ્રતિ આદિના ઇતિહાસ જાણવા જરૂરી છે.
• યાગશતક મા અનેક સ્થળે ઉલ્લેખ મળતા, પણ તે અદ્યાપિ પ્રાપ્ત, થયેલ નહિ. લગભગ ત્રણ વર્ષ પહેલાં શાષક વિદ્વાન મુનિ શ્રી પુણ્યવિજયજીને એ ગ્રંથ ખ ભાતનાશાંતિનાથ જૈનભંડારમાંથી પ્રાપ્ત થયા. તે એક તાડપત્રીય પેાથીમાં ખીજી છ કૃતિઓ સાથે લખાયેલા છે. કૃતિએનાં નામ આ પ્રમાણે છે— સુખાહુચરિત્ર (પા. ૧-૧૫), ૨. શાલિભદ્રચરિત્ર (પા. ૧૫–૨૫), ૩. પુંડરીકસ્તવ (પા. ૨૫-૩૩), ૪. સુકોશલચરિત્ર (પા. ૩૪–૪૩), ૫. દેવકીચરિત્ર (પા. ૪૪–૫૫), ૬. યાગશતક (પા. ૧૫-૬૫), ૭. અજિતશાંતિસ્તવ (પા. ૬૫–૭૨).
પ્રતિ ૧૪૫ ઈંચ લાંખી અને !!! ઇંચ પહેાળી છે. દરેક પાનાની બન્ને મૌજુએ બબ્બે ભાગમાં લખાણ છે અને દરેક ભાગમાં ત્રણથી ચાર લીટીએ છે. મધ્ય ભાગમાં દેશ પરાવવા માટે છિદ્ર છે, પ્રતિની સ્થિતિ સારી છે ને લિપિ પણ સ્વચ્છ છે. તેની લખ્યા સાલ નથી, પણ મુનિ શ્રી પુણ્યવિજયજીના અભિ
૧. ઈ. સ. ૧૯૨૨ માં આત્માનંદ જૈન પુસ્તક પ્રસારક મંડળ– આગ્રા તરફથી પ્રસિદ્ધ થયેલા યાગદર્શન તથા યાગવિ'શિકા' નામના પુસ્તકના પ્રારંભમાં ચેાગદશનના મથાળે લખાયેલા નિખ ધમાં ૫ સુખલાલજીએ, શ્વેતાંબર જૈન ૉન્ફરન્સ-મુંબઈ દ્વારા પ્રકાશિત જૈન ગ્રંથાવિલને આધારે, ચેાગાતક નામના એક હરિભદ્રીય ગ્રંથ હાવાની સૂચના આપેલી. ૨. દામડા ૬૪, ક્રમાંક ૧૨૧.
.