________________
યેગશતક
ઢાય તેા, લેાકાત્તર ધમ તરીકે ખાવા જોઈએ. એ જ ન્યાય કાઇ પણ સંપ્રદ્દાયના આચારા વિશે લાગુ પડે.
ગ્રંથકારે યાગબિંદુ અને યાગદષ્ટિસમુચ્ચયની પેઠે પ્રસ્તુત ગ્રંથમાં પણ મુખ્યપણે આંતરિક શુદ્ધિને જ લક્ષમાં રાખી ક્રિયામાનું અને બાહ્ય આચારનું નિરૂપણ કર્યું છે. તેથી જ તેએ જ્યારે સાંપ્રદાયિક પ્રણાલીના આચાર અને વિધિએની વાત કરે છે ત્યારે પણ સ્પષ્ટ સૂચવે છે કે આ ખધા આચારી છેવટે તા ભાવસાર જ છે, એટલે કે બધા જ વિધિ-નિષેધના સાર ચિત્તશુદ્ધિરૂપ ભાવને ઉપજાવવા એ છે. જો એવા ભાવ ન ઊપજે તે એ વિધિ-નિષેધા માત્ર નિષ્પ્રાણ છે. એ જ રીતે ગ્રંથકારે જ્યારે પરિશુદ્ધ આજ્ઞાને આધારે ઉપદેશ કરવાની વાત કહી ત્યારે પણ એમ જ સૂચવ્યું છે કે જે શાસ્ત્ર કે વચન રાગદ્વેષ ને માહને પાષનાર ન હેાય તે જ પરિશુદ્ધ શાસ્ત્રાજ્ઞા કહેવાય અને એવા જ શાસ્ત્રને અનુસરી ગુરુએ કવ્યના ઉપદેશ કરવેા. ગ્રંથકારની આ સૂચનામાં તાત્ત્વિક રીતે ખધાં જ શુદ્ધિપેાષક શાસ્ત્રોને સમાસ થઈ જાય છે, કાઈની અવજ્ઞા કે ઉપેક્ષા થતી નથી. યથાયેાગ્ય ઉપદેશ પણ અધકે ખની શકે उवएसो विसयम्मी विसए वि अणीइसो अणुवएसो । बंधनिमित्तं नियमा जहोइओ पुण भवे जोगो ॥ ३६ ॥
અથ—અધિકારીને યાગ્ય વિષયમાં ઉપદેશ આપ્યા હાય, પણ તે જ વિષયમાં પ્રતિકૂળ કે ખાધક હાય એવી નિષિદ્ધ આખતાના ઉપદેશ કરવામાં ન આવે તો તેવા – ઉપર કહેલા ચાગ પણ અવશ્ય બંધનું નિમિત્તે અને, (૩૬)
સમજૂતી—ગાથા ૨૪ થી ૩૫ સુધીમાં અધિકારીની યાગ્યતા પ્રમાણે તે તે વિષયમાં ગુરુએ આપવાના ઉપદેશની કાંઇક વિગતે ચર્ચા કરવામાં આવી છે. તેના ઉપસંહારમાં ઉપદેશ પણુ કેવી