SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યશતકમ્ ગા.૬૯ પ૦ અર્થ: તે રીતે દુર્લભ છે પ્રાપ્તિ જેની એવું, વીજળીની લતા જેવું ચંચળ મનુષ્યપણું પામીને) જે ધર્મમાં ખેદ કરે છે તે ખરાબ માણસ છે. સારો માણસ નથી. // ૬૮ / माणुस्सजम्मे तडिलद्धयम्मि, जिणिंदधम्मो न कओ य जेणं। धाणुकरणं, हत्था मल्लेव्वाय अवस्स तेणं॥६९॥ [મા. ૬.(૨) રૂ] માગુસ્સાનને - મનુષ્યજન્મ પામે છતે તતદ્ધમિ - સમુદ્રના કિનારા જેવો નિધિશ્નો- જિનેશ્વરનો ધર્મ ૩ો- કર્યો નથી ચ - અને ને – જેણે તુદે - તૂટતે છતે ગુ - દોરી નઈ - જેમ ધાલુણ ધનુર્ધારીને હત્યા - હાથ મત્તેત્રાય - મસળવા પડશે અવર્સ – અવય તેમાં - તેણે छा.: मनुष्यजन्मनि तटिलब्धे जिनेन्द्रधर्मो न कृतश्च येन । त्रुटिते गुणे यथा धानुष्केण हस्तौ मृदितव्यौ च अवश्यं तेन અર્થ સમુદ્રના કિનારા જેવો મનુષ્યજન્મ પામે છતે જેણે જિનેશ્વરનો ધર્મ કર્યો નથી તેણે દોરી તુટતે છતે ધનુર્ધારીને જેમ હાથ મસળવા પડે છે તેમ હાથ મસળવા પડશે // ૬૯I
SR No.032115
Book TitleAatmbodhak Granthtrai
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2010
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy