________________
ર૪ર
तेषां पत्कजमधुपाः सूरयो रत्नशेखराः । सारसूत्रात् समृद्धृत्य चक्रुः संबोधसप्ततिम् ।। २ ।। તેષા- તેમના
પગ - ચરણ કમળમાં મધુપ: - ભ્રમર જેવા સૂરો રત્નોરવર - રત્નશેખર સૂરિશ્વરજીએ સારસૂત્રાત્ - મહત્ત્વના સૂત્રોમાંથી સમુદ્ધત્વે - ઉદ્ધાર કરીને
: - બનાવી છે સંશોધસતિ- સંબોધસત્તરીને અર્થ તેમના (શ્રીજયશેખરસૂરીશ્વરજીના) ચરણકમળમાં ભ્રમર જેવા શ્રી રત્નશેખરસૂરીશ્વરજીએ મહત્ત્વના સૂત્રોમાંથી ઉદ્ધાર કરીને સંબોઘસત્તરી બનાવી છે.