________________
સંબોધસત્તરી ગા. ૧૫
૧૬૨
અર્થઃ જેમ લોઢાની શિલા પોતાને અને તેની ઉપર) રહેલાં પુરુષને પણ ડુબાડે છે એ રીતે આરંભવાળા ગુરુ પોતાની જાતને અને બીજાને ડુબાડે છે. તે ૧૪ ||
किइकम्मं च पसंसा, सुहसीलजणम्मि कम्मबंधाय । जे जे पमायठाणा, ते ते उववूहिया हुंति ।। १५ ।।
[સા.નિ.૧૨૨૨, સં..૨૦૧] વિ - દ્વાદશાવર્ત વંદન પસંસી - પ્રશંસા સુરત - સુખશીલિયા નurfક્ત - જનને વિષે મવંથાય - કર્મબંધ માટે થાય છે
ને - જે જે પમાયતા/ - પ્રમાદ સ્થાનો છે તે તે - તે તે વૃદિયા - અનુમોદાયેલા હૃતિ - થાય છે छा.: कृतिकर्म च प्रशंसा सुखशीलजने कर्मबन्धाय । यानि यानि प्रमादस्थानानि तानि तानि उपबृंहितानि भवन्ति ।।१५॥ અર્થ સુખશીલિયા જનને વિષે (કરાયેલી) દ્વાદશાવર્ત વંદન અને પ્રશંસા (તે) કર્મબંધ માટે થાય છે (અને) જે જે પ્રમાદ સ્થાનો છે તે અનુમોદાયેલાં થાય છે | ૧૫ છે.