________________
[૭૭
૯ શંખક આ દરેક નિધિઓ એક હજાર યક્ષોથી સેવાય છે. (ગંગાનદીના તટ ઉપરથી પ્રાપ્ત થાય.)
નવનિધાન ૧) નૈસપ – જેનાથી ગામ-નગર આદિને વ્યવહાર થાય. ૨) પાંડુક – જેનાથી નાના-મોટા દ્રવ્યને વ્યવહાર થાય. ૩) પિંગલક – જેનાથી પુરૂષ – સ્ત્રી – અશ્વ – હસ્તીના
આભુષણને વ્યવહાર થાય. ૪) સવરત્ન – જેનાથી ચક્રવર્તિને ૧૪ રને (એકેન્દ્રિયાદિ)
ની ઉત્પત્તિ થાય. ૫) મહાપદ્મ – જેનાથી કેત, રંગીન વસ્ત્રોની ઉત્પત્તિ થાય. ૬) કાળ - જેનાથી વર્તમાન આદિ ત્રણે કાળનું તથા
બધી કળાનું જ્ઞાન થાય. ૭) મહાકાળ – જેનાથી લેતાદિ સાતધાતુ અને સ્ફટિકાદિની
ઉત્પત્તિ થાય. ૮) માણવક – યુદ્ધ નિતિ, દંડ નિતિ ધ આયુધ વગેરેની
ઉત્પત્તિ થાય. ૯) શખક – સંગીત, વાદ્યો, નૃત્યની ઉત્પત્તિ થાય. ૦ ૩૨૦૦૦-સ્ત્રીઓ (જેઓ રાજપુત્રીઓ હોય છે.)
૩૨૦૦૦-સ્ત્રીઓ (જેઓ બધા દેશની પ્રજાની પુત્રીઓ હોય છે)
૩૨૦૦૦-મુકુટ બંધી રાજાઓ ૦ છ ખંડના સ્વામી ૧ ૩૨૦૦૦-નાટકોનાં પેડાં-દરેકમાં બત્રીસ બત્રીસ પાત્ર હોય છે.