________________
જૈન ધર્મના અર્થ અને અગમ્ય સિદ્ધાન્તને સ્ટ્રેટ કરી તે સિદ્ધાતેને જ અનુસરી ચાલતું તથા જૈન સમાજના પ્રત્યેક હિતમાં શાસ્ત્રાધારે ભાગ લેતું, એકનું એક, નીડર અને
સ્વતંત્ર, અઠવાડીક પત્ર
* શ્રી વીરશાસન.
આ પત્રમાં પૂ. આચાર્યાદિ મુનિપ્રવરેના તથા ધર્મ શ્રદ્ધાળુ, સંસ્કારી લેખકેના મનનીય લેખ, સુંદર રસમય ચાલુ વાર્તા, દેશદેશાવરના જૈન સમાચાર, દુનીઆના જાણવાજોગ સમાચારે, ઉપરાન્ત તન્ઝી સ્થાનેથી લખાતી ચાલુ વિષયની
વિ. નું વાંચન દર શુક્રવારે આપવામાં આવે છે. તથા દર વર્ષે ભેટની બુક તેમજ ખાસ અંકે અપાય છે.
અહારે ઉદ્દેશ-નિ:સ્વાથી પણે ધર્મમાં નિશ્ચલ રહી ધર્મ અને સમાજની માત્ર સેવા કરવાને છે.” વાર્ષિક મૂલ્ય ઈ સ્થાનિક રૂ. ૫–૮–૦
દેશાવર રૂા. ૫–૯–૦ પિષ્ટ સાથે. ગ્રાહક થવા માટે લખો:–
વ્યવસ્થાપક શ્રી વીરશાસન.”
હાજા પટેલની પિળા–અમદાવાદ, નીચેનાં પુસ્તકે અમારે ત્યાંથી મળશે. નામ
| કિંમત. ૧ અંધશતક પ્રકરણ. રૂા. ૧-૪-૦ ૨ શતકશૂર્ણિ.
-૧૨-૦ ૩ સત્યનું સમર્થન.
૧-૦–૦
ટપાલ ખર્ચ જુદું ૪ ચિલણદેવી.
૦-૧૨-૦ ૫ સ્તવનાવલી.
૦-૪-૦ ૬ જિન સહસ્ત્રનામ સ્તોત્ર. + ૦-૧-૦
આ ઉપરાંત અભ્યારે ત્યાં પુસ્તકાકારે તેમજ પ્રતાકારે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી તેમજ ઈગ્લીશ ગ્રંથે ખાસ દેખરેખ નીચે છપાય છે. એક વાર કામ આપી ખાત્રી કરે.
લખો યા મળે –મેનેજર, શ્રી વિશાસન પ્રીન્ટીંગ પ્રેસ, હાજાપટેલની પિળ, અમદાવાદ.