________________
સ્થિતિ જોતાં જે યુવાનના હાથમાં આપવામાં આવે તે વિશેષ લાભદાયી નીવડે. એમ અલ્હારૂં મન્તવ્ય છે.
વિશેષમાં દષ્ટિદોષથી કિંવા પ્રેસની ભૂલથી જે આ ગ્રંથમાં કઈ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો તે સુધારી વાંચવા સુજ્ઞ વાચકને. અહારી નમ્ર સૂચના છે. સાથે વિનંતી છે કે ભૂલ જે અહને જણાવશે તે અહે દ્વિતીયાવાતમાં તેને સુધારે કરીશું. ડોશીવાડાની પોળ, અમદાવાદ, , * વીર. સરકાર જ } જૈન વિદ્યાશાળા.
19
એ
જ
| શેઠ સુબાજી રવચંદ જયચંદ જૈન વિદ્યાશાળા
તરફથી બહાર પડેલાં પુસ્તક. ૧, શ્રી શત્રુંજય તીર્થ માહાભ્ય સાર. પૃષ્ઠ ૩૨૦. કિં. માત્ર ૦–૮–૦ ૨. સ્નાત્ર પંચાશિકા. ભાષાંતર સહિત. પૃષ્ઠ ૩૪૦, કિં. માત્ર ૦-૧૨-૦ . જયાનંદ કેવલી રાસ. શ્રી પદ્મવિજયજી ગણું કૃત. પૃષ્ઠ ૪૩૦.
કિં. માત્ર ૧-૦-૦ ૪. સલ્બધ સસતિ. ભાષાંતર સહિત. શ્રી રત્નશેખરજી કૃત.
‘કિં. માત્ર ૨-૦-૦ ૫. શ્રી પર્યુષણા મહાભ્ય. બાલાવબેધ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી કત. પૃષ્ઠ ૨૨૦
પાકું પૂંઠું. કિ. ૧-૪-૦ ૬. શ્રાદ્ધવિધિ. ભાષાન્તર પૃષ્ઠ ૫૦૦ કિ. માત્ર ૩-૦- ૭. સુલસા ચરિત્ર. સમ્યકત્વ સંભવ મહાકાવ્ય ભાષાંતર સહિત. પૃષ્ઠ ૧૧૨.
પાકું પુડું કિં. માત્ર ૧-૦-૦ ૮. શીલપદેશમાલા. ભાષાંતર. પૃષ્ઠ ૪૫૦. પાકું પુછું. કિં. રૂ–૮–૦ ૯. શ્રી રષિમંડલ. ભાષાંતર પૂર્વાર્ધ. પૃષ્ઠ ૫૦ પાકું પુછું. કિ. ૨-૮-૦ ૧૦. પ્રકરણમાલા. મૂળ કિં. ૭-૮-૦.
અર્થ સહિત. કિ. ૧-૦-૦. ૧૨. પંચપ્રતિકમણ, પૃષ્ઠ ૬૦૦ પાકું પુઠું. કિ. ૨-૦-૦. ૧૩. શ્રીપાલ રાજાને રાસ, પાકું પુછું. કિ. ૨-૦-૦. "૧૪. શ્રી દેવવંદનમાલા. પાકું પૂઠું. કિ. ૧-૦–૦. ૧૫. સુંદર રાજાની સુંદર ભાવને. કિ. ૧-૦-૦. ૧૬. ભીમકુમારનું ભુજાબળ. કિ. ૧-૦-૦. કમીશન-રા. પ૦) ઉપરનાં પુસ્તકો મંગાવનાર છે ૫) ટકા અને રૂા. ૧૦૦) ઉપર નાને ૧૫) ટકા આપવામાં આવશે.
લખે –જૈન વિદ્યાશાળા,
ડોશીવાડાની પોળ–અમદાવાદ,
જિજી
જીિત્રા