SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૩૬ ) શ્રી ઋષિમ’ડલવૃત્તિ-ઉત્તરા કરતા કેવલજ્ઞાન પામી ભવ્યજનાને પ્રતિષેાધ કરવા લાગ્યા. શ્રી વીરપ્રભુના માક્ષથી ચાસઠ વર્ષ પછી જ ખૂસ્વામીએ, કાત્યાયન કુલમાં ઉત્પન્ન થએલા એવા પ્રભવ સ્વામીને પેાતાને પદે સ્થાપી મેાક્ષપદ અંગીકાર કર્યું. જેમણે પેાતાના મધુને, સાસુ સસરાને, માતાપિતાને, આઠ સ્ત્રીઓને અને પરિવાર સહિત પ્રભવ ચારને પ્રતિધ પમાડી તેઓની સાથે દીક્ષા લઇ કેટલલક્ષ્મી સંપાદન કરી મેક્ષપદ સ્વી. કાર્યું, તે છેલ્લા કેવલી એવા શ્રીજ ખૂસ્વામીને હું ત્રણેકાલ વંદના કરૂં છું. 'श्री जंबूस्वामी' नामना चरमकेवलीनी कथा संपूर्ण. सिज्जंभव गणहरं, जिनपडिमादंसणेण पडिबुद्धं ॥ मणगपिअरं दसकालि-अस्स निज्जुहगं वंदे ॥ १५८ ॥ જિનપ્રતિમાના દર્શનથી પ્રતિખેાધ પામેલા, મનકના પિતા અને ખીજા ગ્રંથાથી આકષ ણુ કરીને દશવૈકાલિક સૂત્રના કર્તા એવા શ્રી શય્યંભવ નામના આચાર્યને હું નમસ્કાર કરૂં છું. ૫ ૫૮ ૫ 'श्रीशय्यं भवसूरि' नामना श्रुतकेवलीनी कथा. 38 એકદા કાત્યાયન કુલમાં ઉત્પન્ન થએલા પ્રભવસ્વામી, નિત્ય જૈનશાસનની ઉન્નતિ કરતા છતા પૃથ્વીતલને પવિત્ર કરતા હતા. એકદા શિષ્ય વર્ગ સ્વાધ્યાય કરીને સુઈ ગયે છતે મધ્યરાત્રીએ યાગનિદ્રામાં રહેલા તે પ્રભવસ્વામી વિચાર કરવા લાગ્યા કે “ અરિહંત ધર્મને પ્રકાશ કરવા માટે સૂર્યરૂપ કયા પુરૂષ મ્હારા ગણધર થશે ? કે જે સંસાર રૂપ સમુદ્રમાં સંઘને નાવરૂપ થઇ પડશે. ” આ પ્રમાણે વિચાર કરતા તેમણે સંઘને વિષે તથા પોતાના ગચ્છને વિષે અન્ય પદાર્થને દેખાડી આપવામાં પ્રદીપ સરખા ઉપયાગ મૂકીને જોયું, પણ તેવા કોઇ પુરૂષને દીા નહી છેવટ તેમણે અન્ય દનને વિષે ઉપયેગ મૂકયા તે તેમાં રાજગૃઢ નગરને વિષે સમીપ સિદ્ધિવાલા, વત્સગેાત્રમાં ઉત્પન્ન થએલા શય્યંભવ નામના બ્રાહ્મણને યજ્ઞ કરતા દીઠા. પછી “ હવે આપણે ખીજે સ્થાનકે વિહારથી સર્યું. ” એમ ધારી તે મુનીશ્વર શય્યભવને પ્રતિધ પમાડવા માટે રાજગૃહ નગર પ્રત્યે ગયા. ત્યાં તેમણે એ શિષ્યાને આજ્ઞા કરી કે “ તમે યજ્ઞસ્થાને જાએ અને ત્યાં ધર્મલાભ કડા ત્યાં તમાએ તે પ્રમાણે કહ્યા છતાં પણ જો તે બ્રાહ્મણેા ઉત્તર ન આપે તો તમારે એમ કહેવું કે ‘ આ કષ્ટ છે, આ કષ્ટ છે, તત્ત્વને નથી જાણતા, તત્ત્વને નથી, જાણતા.’ પછી તે બન્ને સાધુઓએ ત્યાં જઇ ભિક્ષાની પ્રાર્થના કરતાં ધર્મલાભ કહ્યો, ** ܕܕ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy