________________
૨૭૩
જિનેન્દ્ર પંચકલ્યાણક છે આ જ્ઞાનકલ્યાણકના મહિમાને સાંભળીને સૌ કોઈ સુખ પામે છે. રૂપચંદજી કહે છે કે સત્ દેવ એવા જિનેશ્વર ભગવાનનાં આખું જગત યશોગાન કરે છે.
૫. નિર્વાણકલ્યાણક –
કેવલદ્રષ્ટિ 'ચરાચર, દેખ્યો જારિસો, ભવ્યનિ પ્રતિ ઉપદેશ્યો, જિનવર તારિસો; ભવભયભીત મહાજન, સરણે આઈયા,
રત્નત્રય લચ્છન, કેસિવ પંથનિ લાઈયા. લાઈયા પંથ જુ ભવ્ય પુનિ પ્રભુ, તૃતીય સુકલ જુ પૂરિયો, તજી તેરë ગુણથાન જોગ, “અજોગ પથ પગ ઘારિયો; પુનિ ચૌદä ચૌથ સુકલબલ બહતર તેરહ હતી, ઇમિ ઘાતિ વસુ વિધિ કર્મ પહુંચ્યો, સમયમેં પંચમગતિ.૨૨
જિન ભગવાને કેવલદર્શનથી ચર-અચર, જડ-ચેતન સર્વ પદાર્થોને જેવા, જે રૂપમાં દેખ્યાં તે સર્વને તેવા, તે રૂપમાં ભવ્ય જીવોને ઉપદેશદ્વારા દર્શાવ્યા. તથા જે ભવ્ય (મોક્ષને પાત્ર) જીવો સંસારથી ભયભીત થઈને ભગવાનને શરણે આવ્યા તે સર્વને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં જોડ્યા. ત્યાર પછી ભગવાને સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ નામના ત્રીજા શુક્લાનને ઘારણ કરીને તેરમા ગુણસ્થાનના અંતે મન વચન કાયાના વ્યાપારરૂપ યોગોનો ત્યાગ કરીને ચૌદમા અયોગીકેવલી નામના ગુણસ્થાનને પ્રાપ્ત કર્યું; આ ચૌદમા ગુણસ્થાનમાં ચુપરત ક્રિયાનિવર્તિ નામના
૧. જડ ચેતન. ૨. યાતૃશ, જેવું. ૩. તાદ્રશ, તેવું. ૪. મોક્ષમાર્ગમાં ૫. ચૌદમું અયોગી ગુણસ્થાનક. ૬. મોક્ષ.
18