________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૫૧ અગણિત એવા પરભાવથી વિરામ પામવારૂપ આત્મસંયમમાં વિર્યની ફુરણા અર્થે એમને અગણિત વંદન હો ! અર્થાતુ એમના પસાયે તથારૂપ યોગથી સુરતા સ્વરૂપ ઉપયોગની જાગૃતિ હો ! મને જાગૃતિ હો ! ઇતિ મુમુક્ષુ જીવની પૂર્ણ મંગલ પ્રાર્થના !
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રી સશુરુચરણાર્પણમસ્તુ
S
i[ Li
?