________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સંઘ વિશ્ન હરજો કરજો જય જયકાર, એમ સૌભાગ્યવિજય કહે સુખ સંપત્તિ દાતાર. ૪
= (૨૮) શ્રી વીર પ્રભુની સ્તુતિ ક. વીર દેવ નિત્ય વંદે જૈન, પાદા પુષ્માનું પાનુ જૈન વાક્ય ભૂયાદ ભૂર્ય, સિધ્યાદેવી દદાતુ સૌખ્યમ્. ૧
F (૨૯) શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વર દેવ, સુરનરના નાયક, જેમની સાથે સેવ; કરૂણારસ કંદો, વંદો આણંદ આણી, ત્રિશલા સુત સુંદર ગુણમણી કેરી ખાણી. ૧ જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે; તે ચ્યવન જન્મ વ્રત, નાણ અને નિર્વાણ, સવિ જિનવર કેરાં, એ પાંચે અહિઠાણ. ૨ જિહાં પંચ સમિતિયુત, પંચ મહાવ્રત સાર, જેહમાં પ્રકાશ્યાં, વળી પંચ વ્યવહાર; પરમેષ્ઠી અરિહંત, નાથ સર્વજ્ઞ ને પારગ, એહ પંચ પદે લહ્યો, આગમ, અર્થ ઉદાર. ૩ માતંગ સિદ્ધાઈ, દેવી જિનપદ સેવી, દુઃખ દુરિત ઉપદ્રવ, જે ટાળે નિત્યમેવી; શાસન સુખદાઈ, આઈ સુણો અરદાસ, શ્રી જ્ઞાનવિમલ ગુણ, પૂરો વાંછિત આપ. ૪
SF (૩૦) નેમિનાથ સ્તુતિ ગિરનારે તે, નેમિનાથ ગાજે રે, રાણી રાજુલ, ધ્રુસકે રોવે રે,
૬૬