________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
શોક ભય
રતિક્રીડા
પ્રસંગ;
અને પ્રીતિ, દોષ અઢાર પ્રગટ નિકટ, નહીં જેને અંગ. દેવ સર્વ શિર સેહરો એ, તે કહીએ નિરધાર; ‘જ્ઞાનવિમલ’પ્રભુ ભુવનનો, પુણ્ય તણો ભંડાર.
૨
૬ (૪૯) શ્રી તીર્થંકાર ભવોનું ચૈત્યવંદન પ્રથમ તીર્થંકર તણા હુવા, ભવ તેર કહીજે; શાંતિતણા ભવ બાર સાર, નવ ભવ નેમ લહીજે. ૧ દેશભવ પાર્શ્વજિણંદને, સત્યાવીશ શ્રી વીર; શેષ તીર્થંકર ત્રિજું ભવે, પામ્યા ભવજલતી૨. જ્યાંથી સમક્તિ ફરસિયું એ, ત્યાંથી ગણીએ તેહ; ઘીરવિમલ પંડિત તણો, જ્ઞાનવિમલ ગુણ ગેહ.
૩
૪૮
૨
(૫૦) ચોવીશ તીર્થંકરના તપ-દીક્ષા નગરી વિગેરેનું ચૈત્યવંદન
જિનેશ. ૩
સુમતિનાથ એકાસણું, કરી સંયમ લીધ; મલ્લિ પાસ જિનરાય દોય, અક્રમ શું પ્રસિદ્ધ. છઠ્ઠુ ભક્ત કરી અવર સર્વ, લીયે સંયમ ભાર; વાસુપૂજ્ય કરી ચોથ ભક્ત, થયા શ્રી અણગાર. વર્ષાન્તે પારણું કરે એ, ઈક્ષુરસે રસહેશ; પરમાને બીજે દિને, પારણું અવર વિનીતા નયરીએ લીયે, દીક્ષા શ્રી પ્રથમ જિણંદ; દ્વારા નયરી શ્રી નેમિનાથ, સહસા અને વૃંદ. ૪ શેષ તીર્થંકર જન્મ ભૂમિ, લીયે સંયમ ભાર, અણપરણ્યા શ્રી મલ્લિનાથ, નેમિનાથ કુમાર. ૫ વાસુપૂજ્ય પાસ વીરજીએ, ભૂપ થયા નવિ એહ; અવર રાજ્ય ભોગવી થયા, જ્ઞાનવિમલગુણ ગેહ. ૬
૧
૨