________________
જિન સ્તવનો એથી પ્રગટે રે, એથી પ્રગટે ગુણ એકત્રીસ રે મુણિંદા તોરી દેશના ગુણખાણી રે સુખખાણી રે મેં જાણી રે મૂર્ષિદા એ તો લાગે સાકર પાણી રે મુર્ષિદા એ તો ધર્મરાય પટરાણી રે મુણિંદા એ તો
દેશના ગુણખાણી રે. (૧) એના અંગ ઉપાંગ અનુપ, એનું મુખડું તે મંગલરૂપ એનો નવરસ રંગ સ્વરૂપ એના પગલાં રે (૨) એના પગલાં પ્રણમે ભૂપરે
* મુર્ષિદા તોરી. (૨) એતો એક અનેક સ્વભાવ, એતો ભાસે ભાવ વિભાવ એતો બોલે બહુ પ્રસ્તાવ એતો ભગીરે-એતો ભંગી સપ્ત બનાયરે. મુર્ણિદા. (૩) એતો નવગર્ભિત અવદાત, એતો તીર્થંકર પદ તાત (માત) એતો ચઉ પુરુષાર્થની વાત એના સઘળાંરે-એના સઘળાં અર્થ છે જાતરે. મુર્ણિદા. (૪) એતો ત્રિવું જગમાં ઉદ્યોત, જેમ રવિ શશિ દીપક જ્યોત બીજા વાદી શ્રત ખદ્યોત એતો તારે રે, એતો તારે જિમ જલ પોત રે. મુર્ણિદા. (૫) એનો ગણધર કરે શણગાર, એને ગાયે નર ને નાર એતો ધુરથી સદા બ્રહ્મચાર એતો ત્રિપદીરે, એતો ત્રિપદીનો વિસ્તારરે. મુર્ણિદા. (૬) એથી જાતિના વૈર સમાય, બેસે વાઘણ ભેળી ગાય આવે સુરદેવી સમુદાય એને ગાવેરે, એને ગાવે પાપ પલાયરે. મુણિદા. (૭) એને વંદે નરને નાર, જેથી નાશે કામવિકાર એતો ઘર ઘર મંગલચાર એતો મુનિજનરે, એતો મુનિજન પ્રાણ આધાર રે. મુર્શિદા. (૮)
પપ૧