________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
અડહી - સહસ લક્ષણ દેહે - ઈદ્ર અસંખ્ય કરે સવારે ત્રિપુંકાલના જિન વાંદવા, દેવ પંચમ મહાદેવાશે. શ્રી ર પંચ કલ્યાણક વાસરે, ત્રિભુવન થાય ઉદ્યોતરે, દોસ અઢાર રહિત પ્રભુ, તરણ તારણ જગ પોતરે. શ્રી૦ ૩ પટકાય ગોકુળ પાળવા મહા ગોપ કહેવાય રે, દયા પડહ વજડાવવા મહા માહણ જગતાપરે. શ્રી ૪ ભવદધિ પાર પમાડતા, ચોથો વર્ગ દેખાવે રે, ભાવ નિર્ધામક ભાવિયા, મહા સથ્થવાહ સેહાયારે. શ્રી૫ અસંખ્ય પ્રદેશ નિર્મલ થયા છતી પર્યાય અનંતરે નવનવા શેયની વર્તતા, અનંત અનંતી જાણતારે. શ્રી૬ પિંડપદસ્થ રૂપસ્થમાં દ્રવ્યગુણ પર્યાયે ધ્યાયારે, દેવપાયાદિ સુખી થયા, સૌભાગ્ય લક્ષ્મીપદ પાયારે. શ્રી૦ ૭.
F (૨૩) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન HF જય મુનિસુવ્રત જગદીશ, વરસે વાણી ગુણ પાંત્રીસ વારે ઘાતી સુડતાલીસ
પપ૦