________________
જિન સ્તવનો
વિશ્વતારક નામ ધારક દેવ તું સુખકાર છે માની માયી મહાકર્મી જીવ ઉદ્ધારનાર છે તાહરૂં ધ્યાન ધરે જે મન વચ કાય. શ્રી આદિ કલ્પતરૂને કામધેનુથી અધિક ચિંતામણી શ્રી આદિ જીનેશ સ્વામી અનંત લબ્ધિના ધણી ઉદય રત્નનો આજે ઉદય કરો રાય. શ્રી આદિ
(૨૧) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
નાથ નિરંજન, સાહિબ સાચો. તત્ત્વ પ્રકાશી,
હૈ અવિનાશી
સાહિબ મારો, હે શિવવાી, સાહિબ મારો, સાહિબ
`સાચો. ૧
ભવ સમુદ્ર રહ્યો મહા ભારી, કેમ કરી તરું હું અવિકારી બાંહ્ય ગ્રહીને કરો ભવપારી. સાહિબ. વામાનંદન નયણે નીરખીયા, આનંદના પૂર હૈયે ઉમટીયા કામિતપૂરણ કલ્પતરૂ મળીયા. સાહિબ. મહિમા તારો છે જગભારી, પાર્શ્વશંખેશ્વર તું જયકારી, સેવકને ઘો કેમ વિસારી. સાહિબ. મારે તો તુંહી એક દેવા, ના કરવી ગમે બીજાની સેવા, સુણોને સાહિબ. દેવાધિદેવા. સાત રાજ આળગા જઈ બેઠા, પણ ભક્તે અમ હૈયે બેઠા, વાચક યશ કહે, નયણે મેં દીઠા. સાહિબ મારો સાહિબ સાચો.
અરજ
સાહિબ.
(૨૨) અરિહંતપદનું સ્તવન
શ્રી અરિહંત પદ ધ્યાઈએ ચોત્રીશ અતિશય વંતારે પાંત્રીશ વાણી ગુણે ભર્યા, બાર ગુણે ગુણવંતારે. શ્રી ૧
૫૪૯
૨
૪
૫
S