________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતીઓ
પિઉજી વસે કૈલાસમાં
નેમજી વસે ગિરનારમાં. ૧ પાછા તોરણથી આવી વલ્યા, કરી અમને તે કંત વિયોગી રે કંસાર મુજ ચાખ્યા વિના, વાલો હુઓ છે ભિક્ષાનો ભોગી રે
પિઉજી) ૨ રૂડી શ્યામ ઘટા ગગને ઘરી, વાલો શામલ સુંદર વાન રે સહસાવને સમતા ધરી, રહ્યા મૌન તે ઉજ્જવલ ધ્યાન રે
પિઉજી) ૩ કોઈ દોષ વિના દયિતા તજી, મને મેલી તે બાલા વેશ રે થોવન વયમાં એકલી તજી, પિયુજી ચાલ્યા પરદેશ રે
પિઉઝ૦ ૪ સહુ યાદવ સાખે નવિદીઓ, જો હાથની ઉપર હાથ રે હાથ મેલાવીશ મસ્તકે, દેવ દેવી સાખે જગનાથ રે
પિઉજી) ૫ ઈમ રાજુલ રાગ વિરાગ સે, નેમ નામનો મંત્ર જપાય રે કાલાંતરે પ્રભુ કેવલી, સુણી રાજુલ વંદન જાય રે
પિઉજી) ૬ ચરણ ધરે નવ ભવ સુણી, શિવ પહોંચ્યા સલુણી નાર રે ગોગ વિનાશે ઉપન્યા, ગુણ અગુરૂ લઘુ અવગાહ રે
પિઉજી) ૭ સિદ્ધ સાદિ અનંતે ભંગશું, રંગ રીઝે બની ખરી પ્રીત રે શ્રી શુભવીર વિનોદ શ્ય, નિત્ય આવે છે ખિણ ખિણ ચિત્ત રે
પિઉજી) ૮ | H (૧૫) શ્રી ચંદ્રપ્રભુનું સ્તવન H શ્રી શંકર ચંદ્રપ્રભુ રે લોલ, તું ઘાતા જગનો વિભુ રે લોલ તિણે હું ઓલગે આવીયો રે લોલ, તું પણ મુજ મન ભાવિયો રે લોલ
શ્રી શંકર૦ ૧
ચરણ ના ઉપચાર
૫૪૪