________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતીઓ
સાહેબજી. ૮
મુજ ન ગમે નયણે, દીઠા બીજા દેવ રે સાહેબજી હવે ભવોભવ હોજો, તુજ પદ પંકજ સેવ રે સાહેબજી. ૭ તું પરમપુરૂષ પરમેશ્વર, અકલ સ્વરૂપ રે સાહેબજી તુજ ચરણે પ્રણમે, સુરવર કેરા ભૂપ રે તું કાપે ભવદુઃખ આપે પરમાનંદ રે સાહેબજી બલિહારી તારી પ્રભુજી કુંથુ જિણંદ રે સાહેબજી. ૯ મનવાંછિત ફલીયો, તુંહી જ મલીયો જામ રે સાહેબજી ઈમ પભણે વાચક વિમલવિજયનો રામ રે સાહેબજી. ૧૦
૬ (૧૩) ૠષભદેવનું (રાગ - ૠષભ જિનરાજ મુજ આજ...)
સ્તવન
ઋષભ જિનરાજ મુજ લાજ રાખો પ્રભુ આવ્યો તુજ શરણ નમું હાથ જોડી તારક બિરૂદ પ્રભુ આપનું રાખવા કરો ભવપાર દેઈ ધર્મ જોડી. કાલ અનાદિના મોહના જોરથી દેવ નહિ ઓળખ્યા તારનારા મોહનાં કેફનાં જોરે જાણ્યા નહિ અનંત ગુણ આપને ધારનારા. દેવનો દેવ મહાદેવ તું એક છે યોગ તીન દ્વારનાં તાળાં દીધાં સાર્થકતા કરી અરિહંતના નામની શત્રુ દ્રવ્ય ભાવ તેં દૂર કીધાં. દોષ અષ્ટાદશ તેં કર્યાં વેગળાં પરમ આત્મા થયો તું નિરાગી દુરિત નિકંદન ભવદુઃખ જાણી તુજ નામમાં લગની લાગી. ઋષભ
ભંજન
૫૪૨
ઋષભ ૧
ૠષભ
ઋષભ
૨
૩
૪