________________
મા બાપને ભૂલશો નહિ
ભક્તિ ભગવાનની કરજે હંમેશા સમજીને ખાંડાની ધાર. શ્રદ્ધાથી જીવનની નૌકાને હાંકજે, લઈ જાજે સામે પાર, ઓછ
(૩૬)
ચાર દિવસની ચાંદની ને, પછી ઘોર અંધારી રાત રે; ચેતન ચેતી લેજે, પ્રભુની સાથે પ્રીત બાંધીને કરો અંતરની વાતરે, ચે૦ શ્રદ્ધા વિનાની જીવન નૈયા, ડોલા આમતેમ ખાય રે. રાગ ને દ્વેષ દોય ચોરટા, તુજ ચોરી જાશે અંતર ધનરે, ચે૦ સમા શિખામણ સમજે છે સાનમાં, મૂરખને નહિ ભાન રે. ચે૦
૬ (૩૭) મા બાપને ભૂલશો નહિ
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ; અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ.
૧
પત્થર પૂજ્યાં પૃથ્વી તણા, ત્યારે દીઠું તુમ મુખડું; એ પુનિત જનના કાળજાં, પત્થર બની છુંદશો નહિ. ૨ કાઢી મુખેથી કોળીયો, મ્હોમાં દઈ મોટાં કર્યાં; અમૃત તણા દેનાર સામે, ઝેરનો ઝીંકો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેમાં ના ઠર્યાં; એ લાખ નહિ પણ રાખ છે, એ શાણપણ ભૂલશો નહિ. ૪
સુવડાવ્યા આપને;
થકી ભીંજવો નહિ. પ
૩
ભીને સૂઈ પોતે અને, સૂકે એવી અમીમય આંખને, આંસુ
ફૂલો
બિછાવ્યાં પ્રેમથી,
જેણે તમારા રાહપર; એ રાહબરના રાહ પર, કંટક કદા બનશો નહિં. ૬
૫૨૫
ધન ખરચતાં મળશે બધું, માત પિતા મળશે નહિં; માનવ જીવનમાં ઈષ્ટ જે, સેવા વિના ફળશે નહિ. ૭