________________
પૂજા ભાવનામાં બોલવાના સ્તવનાદિ સંગ્રહ ૐ (૧૧) માલકૌશ''
મધુર રાગ માલકૌશમાં વહેતી તીર્થંકરની વાણી, માનવને નવજીવન દેતી, તીર્થંકરની વાણી; ધીરગંભીર સુરોમાં સોહે, સુરવર મુનિવર સૌએ મોહે; શબ્દે શબ્દે પ્રગટ થતી જ્યાં સ્નેહતણી સરવાણી. વાદી ષડજ મધ્યમ સંવાદી, વાત નથી કોઈ વિષમ વિવાદી; સાદી ભાષા, શબ્દ સરળતા સહુને ઝટ સમજાણી. સાગમધની, સાની સરગમ, ચાહે સહુનું મંગલ હરદમ; પથ્થરના હૈયાને પળમાં કરતી પાણી પાણી તીર્થંકરની વાણી.
(૧૧)
પગલે પતિને ચાલ્યા રાજીમતિ, એ તો સંયમથી શોભી રહ્યા સાધવી સતી; લગનને માંડવે વિઘન આડું આવ્યું, ગગનથી જાણે .અગન વરસાવ્યું; મલકતી માનુનિની મૂંઝાઈ મતિ.
લાલ ચૂંદડીનો રંગ લાગ્યો કાચો, ભવોભવના સ્વામીનો સંગ લાગ્યો
સાચો;
કોણ જાણે કેવી હશે
કાળની
ગતિ.
આતમની પ્રીત કેરું
ઝેર જેવા જગને
દુનિયામાં
આદર્શ
ગીત
અમૃત
આ
૫૧૫
એણે
ગાયું,
એણે પાયું;
દંપતિ.
૧
૨
૬ (૧૨) શું માગીએ
અમે રંગ રાગના રાગી, અમે અંગ અંગ અનુરાગી. તારી કને શું માંગીએ રે વીતરાગી ? અમે નથી તૃષ્ણા રે ત્યાગી, અને નથી લગન કંઈ લાગી, તારી કને શું માગીએ રે વીતરાગી ?