________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા હર્ષ શોકને હીંડોળે બેસી, ઝૂલતો અહીં તહીં; કાળ તૂટીને તૂટ્યો હીંડોળો, ભ્રમણાઓ રહી અહીં મુકીભર મુજને દેવામાં તારે શી વિસાત. ૩
E (૪) કેમ વિસારું? gi, કેમ વિસારું આદીશ્વરને જ્યાં લગી શ્વાસોશ્વાસ, હે વિમલાચલ વાશી મારે હૈયે કરજો વાસ. ૧ શ્વાસે શ્વાસે સમરૂં સ્વામી, જીવનના આધાર; રોમે રોમે તારા નામનો વાગી રહે રણકાર; આ અંતરના વાજિંતરમાં એ એક જ અભિલાષ; હે ગુણવંતા, ગાઈ રહ્યો છું તારા સદા ગુણગાન; ઉગારજે ભવસાગરમાંથી એટલી રાખું આશ. ૨
૬ (૫) ભાવના ક ભક્તિની રીત ન જાણું તોયે ભગવાન હું તો ગાઈ રહ્યો છું રે તારા ગુણગાન; નથી કંઈ જ્ઞાન તોયે ધરવું તારું ધ્યાન. હું તો ૧ કંઠ ના મધુરો, સુર છે બસુરી, જીવનમાં અધૂરો, કિન્ત ભાવ પૂરેપૂરો, ખરું ખોટું આલાપીને રહું ગુલતાન. હું તો૨ તને કે જગતને રીઝવી ન જાણું, અંતરની આગને બૂઝાવી ન જાણું પ્રતનાં ચિત્ત કેરી નથી રે પિછાણ હું તો૦ ૩ નથી જોઈતું નામ મારે નથી જોઈતી નામના, એટલું આપજે કે ભાવું તારી ભાવના; જોજેના મુજમાં આવે જરી અભિમાન. હું તો ૪