________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
જ્ઞાનવૃક્ષ સેવો ભવિક, ચારિત્ર સમકિત મૂલ; અજર અમર પદ ફલ લહો, જિનવર પદવી ફૂલ; ૐ હ્રીં નમો નાણસ્સ. ગુણ ૫૧. ૧૮ વક્તા શ્રોતા યોગથી, શ્રુત અનુભવરસ પીન; ધ્યાતા ધ્યેયની એકતા, જય જય શ્રુત સુખલીન. ૐ હ્રીં નમો સુઅસ્સ. ગુણ ૧૦૦. ૧૯ તીર્થ ધામ પ્રભાવ છે. શાસન ઉન્નતિ કાજ; પરમાનંદ વિલાસતા, જય જય તીર્થ જહાજ. ૐૐ હ્રીં નમો તિત્થસ્સ. ગુણ ૨૫. ૨૦
$ $ $ $ $ $ $ $
૬ (૨૪) બે પ્રકારે - નવકારવાલીના પદો નીચે મુજબ
જ્ઞાનાવરણી કર્મક્ષયાય અનંતજ્ઞાન સંયુતાય નમઃ ૧ હ્રીઁ દર્શનાવરણી કર્મક્ષયાય અનંતદર્શન સંયુતાય નમઃ ૨ ૐ હ્રીઁ વેદનીય કર્મક્ષયાય અવ્યાબાધ ગુણ સંયુતાય નમઃ ૩ ૐ હ્રી મોહની કર્મક્ષયાય અનંતચારિત્ર ગુણ સંયુતાય નમઃ ૪ આયુષ્ય કર્મક્ષયાય અક્ષયસ્થિતિ ગુણ સંયુતાય નમઃ ૫ હ્રીઁ નામ કર્મક્ષયાય અરૂપીનિરંજન ગુણ સંયુતાય નમઃ ૬ હ્રીઁ ગૌત્ર કર્મક્ષયાય અગુરુલઘુ ગુણ સંયુતાય નમઃ ૭ અંતરાય કર્મક્ષયાય અનન્તવીર્ય ગુણ સંયુતાય નમઃ ૮
i (૨૫) શ્રી વિવિધ તપના દુહાઓ જ્ઞાનપંચમીનો દુહો
સમકિત શ્રદ્ધાવંતને, ઉપન્યો જ્ઞાન પ્રકાશ; પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ.
સાથિયાદિ (૫) (૫૧) કરવા ૐ હ્રીં નમો નાણસ્સ. માળા (૨૦)
૫૦૮