________________
વીશ સ્થાનક તપના દુહા અને ગુણ
લોકાલોકના ભાવ જે, કેવલીભાષિત જેહ; સત્ય કરી અવધારતા, નમો નમો દર્શન તેહ. ૐ હ્રીં નમો સણસ્સ. ગુણ ૬૭. ૯ શૌચ મૂલથી મહાગુણી, સર્વ ધર્મનો સાર; ગુણ અનંતનો કંદ એ, નમો નમો વિનય આચાર. ૐ હ્રીં નમો વિણયસ. ગુણ ૧૦. ૧૦ રત્નત્રયી વિષ્ણુ સાધુતા, નિષ્ફળ કહી સદૈવ; ભાવ રયણનું નિધાન છે. જય જય સંજમ જીવ. ૐ હ્રીં નમો ચારિત્તસ્સ ગુણ ૧૭. ૧૧ જિનપ્રતિમા જિનમંદિરા, કંચનના કરે જે; બ્રહ્મવ્રતથી બહુ ફલ લહે, નમો નમો શિયલ સુદેહ. ૐૐ હ્રીં નમો બંભળ્વયધારિણ, ગુણ ૯. ૧૨ આત્મબોધ વિણ જે ક્રિયા. તે તો બાલક ચાલ; તત્ત્વાર્થથી ધારીએ, નમો ક્રિયા સુવિશાલ.
ૐ હ્રીં નમો કિરિયાણં. ગુણ ૨૫. ૧૩ ચીકણા, ભાવમંગલ તપ જાણ; ઉપજે, જય જય તપ ગુણ ખાણ. ૐ હ્રીં નમો તવસ્સ. ગુણ ૧૨. ૧૪ છઠ્ઠ છઠ્ઠ તપ કરે પારણું, ચઉ નાણી ગુણધામ; એ સમ શુભ પાત્રકો નહિ, નમો નમો ગોયમ સ્વામ. ૐૐ હ્રીં નમો ગોયમસ. ગુણ ૨૮. ૧૫
કર્મ
ખપાવે પચાસ લબ્ધિ
દોષ અઢારે ક્ષય ગયા, ઉપના ગુણ જસ અંગ વૈયાવચ્ચ કરીએ મુદા; નમો નમો જિનપદ સંગ. ૐ હ્રીં નમો જિણાણું. ગુણ ૨૪. ૧૬
શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઈન્દ્રિય આશંસ; થિ સમાધિ સંતોષમાં, જય જય સંયમ વંસ. ૐ હ્રીં નમો ચારિત્તમ્સ. ગુણ ૫. ૧૭
૫૦૭