________________
શ્રી ગૌતમ સ્વામીનો રાસ પેખિયો એ ગોયમ સામી, દેવશર્મા પ્રતિબોધ કરે; આપણ એ ત્રિશલાદેવી, નંદન પહોતો પરમપએ; વલતો એ દેવ આકાસ, પેખવિ જાણિય જિણ સમે એ, તો મુનિ એ મન વિખવાદ, નાદ ભેદ જિમ ઉપનો એ ૩૩ કુણ સમો એ સામિય દેખી, આપ કનડે હું ટાલિયો એ જાણતો એ તિહુ અણનાહ, લોક્વવહાર ન પાલીઓ એ અતિ ભલું એ કીધલું સામી, જાણીયું જ્વળ માગશે એ, ચિંતવ્યું એ બાલક જેમ, અહવા કેડે લાગશે એ. ૩૪ હું કેમ એ વીર નિણંદ, ભગતે ભોળો ભોળવ્યો એ; આપણો એ અવિહડ નેહ નાહ ન સંપે સાચવ્યો એ; સાચો એ વીતરાગ, નેહ ન જેણે લાલિઓ એ, ઈણ સમે એ ગોયમ ચિત્ત, રાગ વૈરાગે વાળિયો એ. ૩૫ આવતું એ જે ઉલટ્ટ, રહેતું રાગે સાહિઉં એ, કેવલ એ નાણ ઉપ્પન્ન, ગોયમ સહેજે ઉમ્માહિઓ એ; તિહુઅણ એ જય જયકાર, કેવલમહિમા સુર કરે છે, ગણહર એ કરય વખાણ, ભવિયણ ભવ ઈમ નિસ્તરે એ ૩૬
વસ્તુ છંદ પઢમ ગણહર પઢમ ગણહર, વરિસ પચ્ચાસ, ગિહિવાસે સંવસિય, તીસ વરિસ સંજમ વિભૂસિય; સિરિ કેવલનાણ પુણ બાર, વરિસ તિહુયણ નમંસિય, રાયગિરિ નયરીહિ, ઠવીઅ, બાણવાઈ વરસાઉ; સામી ગોયમ ગુણનિલો, હોશે શિવપુર હાઉ. ૩૭
ઢાળ ૬ ઠી (ભાષા) જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહ વને પરિમલ મહકે, જિમ ચંદન સુગંધનિધિ; જિમ ગંગાજલ લહર લહકે, જિમ કણયાચલ તેજે ઝલકે, તિમ ગોયમ સૌભાગ્યનિધિ. ૩૮
જિમ માન સરોવર નિવસે હંસા, જિમ સુરવર સિરિ કણય વાંસા, જિમ મહુયર રાજીવ વને; જિમ રયણાયર રયણે વિલસે, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગોયમ ગુણકેલિ વને. ૩૯
૪૬૭