________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં; આરંભ કીધા અતિ ઘણા, પોતે પાપ જ સંચ્યાં. તે) ૨૨ કર્મ અંગાર કિયા વળી, ઘર મેં દવ દીધા સમ ખાધા વીતરાગના, કૂડા કોસજ કીધા. તે) ૨૩ બીલી ભવે ઊંદર લીયા, ગીરોલી હત્યારી; મૂઢ ગમારતણે ભલે, મેં જૂ લીખ મારી. તે) ૨૪ "ભાડભુંજાતણે ભવે, એકેન્દ્રિય જીવ; જવારી ચણા ગહું શેકીયા, પાંડત રીવ. તે) ૨૫ ખાંડણ પસણ ગારના; આરંભ અનેક; રાંધણ ઈધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદ્રક. તે) ૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઈષ્ટ વિયોગ પાડ્યા કીયા, રૂદન વિખવાદ. તે) ૨૭ સાધુ અને શ્રાવકતણાં, વ્રત લઈને ભાંગ્યા; “મૂળ અને ઉત્તરતણાં, મુજ દૂષણ લાગ્યાં. તે) ૨૮ સાપ વીંછી સિંહ ચીતરા, શકરા ને સમળી; હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી. તે૦ ૨૯ સૂવાવડી દૂષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા; જીવાણી ઘોળ્યાં ઘણાં, શીલ વ્રત ભંજાવ્યા. તે૦ ૩૦ ભવ અનંત ભમતાં થકાં, કીધા દેહ સંબંધ; વિવિધ-ત્રિવિધ કરી વોસિરું, તિણશું પ્રતિબંધ. તે૦ ૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધાં પરિગ્રહ સંબંધ; ત્રિવિધ-ત્રિવિધ કરી વોસિરૂં, તિણશું પ્રતિબંધ. તેo ૩૩ ઈણિપરે ઈહભવ પરભવે, કીધા પાપ અખત્ર;
ત્રિવિધ-ત્રિવિધ કરી વોસિરું, કરૂં જન્મ પવિત્ર. તે ૩૪ ૧. ભટ્ટીથી ચણા વગેરે અનાજ શેકનાર, ૨. રાડો - પોકાર, ૩. અધિક, ૪. દેશકથા, ભક્તકથા, સ્ત્રીકથા, રાજકથા, ૫. મૂળગુણ ને ઉત્તરગુણ, દ. બાજપક્ષી, ૬. નઠારા
પટF