________________
અર્વગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વિરાધ્યા જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રા૦ ચા૦ ૧૩. વળીય વિશેષે ચારિત્રકેરા, અતિચાર આલોઈએ; વીર જિસેસર વયણ સુણીને, પાપ મેલ સવિ ધોઈએ રે. પ્રા૦ ચા૦ ૧૪.
ઢાળ ૨ જી
(પામી સુગુરુ પસાય-એ દેશી) પૃથ્વી પાણી તેઉ વાયુ વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યા એ. ૧. કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયાં, કૂવા તળાવ ખણાવીયા એ. ૨ ઘર આરંભ અનેક, ટાંકા ભોંયરાં, મેડી માળ ચણાવીયા એ. ૩. લીંપણ ગુપણ કાજ, એણીપરે પરપરે, પૃથ્વીકાય વિરાધીયા એ. ૪. ધોહણ નાહણ પાણી, ઝીલણ અપકાય, ધોતી કરી દુહવ્યા એ. ૫. ભાઠીગર કુંભાર, લોહ સોવનગરા, ભાડભુંજા લીહા લાગરા એ. ૬. તાપણ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ, રંગણ રાંધન રસવતીએ. ૭. એણી પરે કર્માદાન, પરેપરે કેળવી, તેલ વાયુ વિરાધીયા એ. ૪. વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફૂલ ફળ ચુંટીયા એ. ૯. પંહક પાપડી શાક શેક્યાં સૂકવ્યાં, છેદ્યાં છંઘાં આથીયાં એ. ૧૦. અળશી ને એરંડા, ઘાણી ઘાલીને ઘણા તિલાદિક પલીયા એ. ૧૧. ઘાલી કોલુમાંહે પલી સેલડી, કદમૂળ ફળ વેચાયાં છે. ૧૨. એમ એકેંદ્રી જીવ, હણ્યાહણાવીયા, હણતાં જે અનુમોદીએ એ. ૧૩. આ ભવ પરભવ જેહ; વળીય ભવોભવ, તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ૧૪. કૃમિ સરમીયા કીડા ગાડર ગંડોલા, ઈયળ પૂરા ને અળશીયાં એ. ૧૫. વાળા જળો ચૂડેલ, વિચલિત રસતણાં, વળી અથાણાં પ્રમુખનાં એ. ૧૬. એમ બેઈન્ટિ જીવ જેહ મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૭. ઉઘેહી જૂ લીખ, માકડ મંકોડાં, ચાંચડ કીડી કુંથુંઆ એ. ૧૮. ગધહીયાં ઘીમેલ, કાનખજૂરીયા. ગીંગોડા ધનેરીયાં એ. ૧૯. એમ તેઈક્તિ જીવ; જેહમેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૨૦. માખી મચ્છર ડાંસ, મસા પતંગીયા, કંસારી, કોલિયાવાડા એ. ૨૧. ઢીંકણ વિષ્ણુ
૪૫૦
છે આટીયા એ હારી વન આ