SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ - પૂર્વાચાર્યોત સઝાય સંગ્રહ એકેંદ્રિમાંહેથી નીકળી, જીવા બેઈન્ટિ માંહે જાય; તવ પુનાહી તેહની, જીવા અનંતગુણી કહેવાય. જી૦ ૧૧ એમ નેંદ્રિ ચૌરેન્દ્રિ, જીવા દોએ દોએલાખ જાત; દુઃખ દીઠાં સંસારમાં, જીવા સુણતા અચરજ વાત. જી૦ ૧૨ જલચર થલચર ખેચરુ, જીવા ઉપરી ભુજપરી જાણ. તાપ શીત તરષા સહી, જીવા દુઃખ મટાવણ કોણ ? જીવ ૧૩ ઈમ રડવડતો જીવડો, જીવા પામ્યો નર અવતાર; ગરભાવાસનાં દુઃખ સહ્યાં, જીવા તે જાણે જગનાથ. જી૦ ૧૪ મસ્તક તો હેઠો હોવે, જીવા ઉપર હોવે પાય; આંખ આડી દોય મુઠીઓ, જીવા રહ્યો વિષ્ણાઘરમાંહ્ય, જી૦ ૧૫ બાપ વીર્યરૂધિર માતનો, જીવા એ તે લીધો આહાર; ભૂલી ગયો જમ્યા પછી, જીવા સેવે વિષય વિકાર. જી૦ ૧૬ ઉઠ કોડ સોહી તાતી કરી, જીવા ચાંપે રૂરૂમાંહ્ય; આઠગણી હોવે વેદના, જીવા ગરભાવાશે થાય. જીવ ૧૭ જન્મ સમય કોડીગણી, જીવા મરતાં ક્રોડાકોડ; જન્મ મરણ દુઃખ દોહેની, જીવા એ લાગી મોટી ખોડ. જી૦ ૧૮ દેશ અનાર્ય ઉપન્યો, જીવા ઈદ્રી હીણી થાય; આઉખો ઓછો હોવે, જીવા ધર્મ કીધો કિમ જાય ? જી૦ ૧૯ કદાચિત્ નરભવ પામીયો, જીવા ઉત્તમ કુલ અવતાર; દેહ નિરોગી પામીયો, જીવા એળે ગયો અવતાર. જી૦ ૨૦ ઠગ ફાંસીગર ચોરટા, જીવા ધીવર કંસાહી જાત; જન્મીને મૂઓ નહીં, જીવા એની ન રહી કોઈ જાત. જી૦ ૨૧ ચૌદ રાજલોકમેં જીવા જન્મ-મરણનો જોર; વાલાગ્ર માત્ર ભૂમિકા, જીવા ઠાલી ન રાખી ઠોર. જી ૨૨ એહી જ જીવ રાજા હુવો, જીવા હસ્તી બાંધ્યા બાર; કબહીક કર્મને વશે, જીવા ન મલ્યો અન્ન આધાર. જી૦ ૨૩ ४४३
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy