________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતિઓ
મુક્તિ મળે તો મુજને મળજો રાગ દ્વેષ અજ્ઞાન થકી, જિન શાસન મુજ મળો ભવોભવ એવી શ્રદ્ધા થાય નક્કી. ૫૨
અનંત જ્ઞાની અંતર્યામી, જય હો ત્રિભુવન સ્વામી, અનંત કરૂણાના હૈ સાગર, કરૂણાનો હું કામી; અનંત શક્તિના હૈ માલિક, ભવની ભ્રમણા ટાળો,
મુજ મનડામાં પ્રસન્નતાની પ્રેમલ જ્યોત ઉજાળો. ૫૩
.
આપે, કાપે. ૫૪
જેની આંખો પ્રણય ઝરતી, સૌખ્ય આનંદ આપે, જેની વાણી અમૃત ઝરતી, દર્દ સંતાપ કાપે; જેની કાયા પ્રશમ ઝરતી, શાન્તિનો બોધ એવું મીઠું સ્મરણ વીરનું, પંથનો થાક લોચન મારા સફળ થયા, જો જિનવર તુજ દર્શન દીધું, શ્રવણ શક્તિઓ સફળ થઈ, જો વચનામૃત જિનવર પીધું; રસના મારી થઈ ગઈ પાવન, જેણે જિનવર ગુણ ગાયા, હૃદય કૃતારથ થયું અમારું જિનવર ચરણે લય લાયા. પપ વીતરાગ યાચના તુજ પાસે, ભવોભવ તુજ શાસન મળજો, સાદી અનંત ભાગે આતમથી, રાગદ્વેષ અળગા ટળો; કાળ અનંતો દુઃખ દેનારા, કર્મો આઠ મારા બળજો, સમ્યગ્દર્શન જ્ઞાન ચરણના, યૂથ મને આવી મળજો. ૫૬ પાપો મેં બહુ આચર્યા, નરભવે રામા રમા કારણે, રાખી નહિ દિલમાં દયા કદીયે, અશુભ બુદ્ધિ કારણે, ચોરીને પરદારલંપટ બની, સાચું ન બોલ્યો જરા, દુ:ખી હું જિનરાજ તાજ શિરના, સામું જુઓ તો ખરા. ૫૭ ગાયા નહિ જિનરાજગુણ જીભથી, નિંદા કીધી મેં ઘણી, ઘ્યાયા નહિ અરિહંતને હૃદયમાં, ધર્મે નહિ લાગણી; પૂજ્યા નહિ પ્રભુ આપને પ્રણયથી, શુદ્ધિ નહિ ચિત્તની, આપી દાન સુપાત્રમાં, સફળતા કીધી નહિ વિત્તની. ૫૮
૧૫