SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ અહિં ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા = (૨) શ્રી આત્મહિત સઝાય મારૂં મારૂં મ કર જીવતું, જગમાં નહિં તાહરૂં કોય રે, આપ સ્વાર્થે સહુ મળ્યા, ધ્રય વિચારીને જોય રે. મારૂં. ૧ દિન દિન આયુ ઘટે તારૂં, જિમ જળ અંજલિ હોય રે, ધર્મ વેળા નાવે ઢંકડો; કવણ ગતિ તાહરી હોય રે. મારૂં૨ રમણીશું રંગે રાચે રમે, કાંઈ દિયે બાવળ બાથ રે; તન ધન યૌવન સ્થિર નહિ; પરભવ નાવે તુજ સાથ રે. મારૂ૦ ૩ એક ઘરે ઘવળ મંગળ હુવે, એક ઘરે રુવે બહુ નાર રે; એક રામા રમે કંથશું, એક છોડે સકળ શણગાર રે. મારૂ૦ ૪ એક ઘેર સહુ મળી બેસતાં, નિત નિત કરતા વિલાસ રે, તેરે સાજનીયો ઉઠી ગયો, સ્થિર ન રહ્યો એક વાસ રે. મારૂ૦ ૫ એહવું સ્વરૂપ સંસારનું, ચેત ચેત જીવ ગમાર રે; દશ દૃષ્ટાંતે રે દોહિલો, પામવો મનુષ્ય અવતાર રે. મારૂ૦ ૬ હર્ષવિજય કહે એહવું, જે ભજે જિન પદ રંગ રે; તે નરનારી વેગે વરે, મુકિતવધૂ કેરો સંગ રે. મારૂં૦ ૭ E (૩) મનને ઉપદેશની સજઝાય 5 કૈસે વિધ સમજાવું હો મન તુનેકૈસે વિધ સમજાવું; હાથીજી હોય તો મેં પકડે મંગાવું, ઝાંઝર પાયે જડાવું, કર મહાવતને માથે બેસાડું તો, અંકુશ દેઈ સમજાવું. | હો મન૦ ૧ ઘોડાજી હોય તો મેં ઝણ કરાઉં, કરડી લગામ દેવરાઉં, ચડી અસ્વારીને ફેર ન લાગું, તો નવ નવ ખેલ ખેલાઉં. | હો મન ૨ સોનુંજી હોય તો મેં ચુંગી મેલાઉં; કરડે તાપ તપાઉં; લઈ ફુકસન ને કુંકણ લાગું તો, પાણી ક્યું પગલાઉં. | હો મન૦ ૩ ૪૨૪
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy