________________
અહંદુ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા અનુપમ ભવ વિરથા નવિ ખોવો; અબ ખોલ નયણ પ્રગટ જોવો. હો પ્રીતમ) ૬. ઈવિધ સમતા બહુ સમજાએ, ગુણ અવગુણ કહી સહુ દરશાવે; સુણી ચિદાનંદ નિજ ઘર આવે. હો પ્રીતમજી૦ ૭.
(૧૮) શ્રી અધ્યાત્મની સઝાય 5 | ( રાગ-સાહીબા સાંભળો રે સંભવ અરજ હમારી ) આત્મધ્યાનથી રે સંતો સદા સ્વરૂપે રહેવું, કોઈને કાંઈ ન કહેવું કર્માધીન છે સૌ સંસારી, કોઈને કાંઈ ન કહેવું. આત્મ૦ ૧ કોઈજન નાચે કોઈ જન રૂવે, કોઈ જનિ યુદ્ધ કરંતા; કોઈજન જન્મે કોઈ જન હરખે, દેશાટન કોઈ કરતા. આત્મ૦ ૨ વેળુ પીલી તેલની આશા, મુરખ જન મન રાખે; બાવળીયો વાવીને આંબા, કેરી શું રસ ચાખે. આત્મ૦ ૩ વૈરી સાથે વેર ન કીજે, રાગી શું નહિ રાગ; સમભાવે સૌ જનને નીરખો, તો શિવસુખનો લાગ. આત્મ) ૪ જુઠી જગની પુગલ બાજી, ત્યાં નવી રહીએ રાજી; તન ધન જોબન સાથ ન આવે, આવે ન માત પિતાજી. આત્મ૦ ૫ લક્ષમી સત્તાથી શું થાવ, માનમાં જોજો વિચરી; એકદિન ઉડી જવું જ અંતે, દુનિયા સહુ વિસારી. આત્મ0 ૬ ભલા ભલા કેઈ ઉઠી ચાલ્યા, જોને કેઈક ચાલે; બિલાડીની દોટે ચડીયો, ઉંદરડો શું હાલે. આત્મ૦ ૭ કાળ ઝપાટા સહુને વાગે, જોગી જન મન જાગે; ચિદાનંદ ધન આતમ અર્થી, રહેજો સહુ વૈરાગે. આત્મ૦ ૮
-
--
-
---
(૧૯) શ્રી સ્થૂલભદ્રજીની સઝાય , | ( રાગ-ઓ જિનવરજી જિાન દરિસણ દેખાડી )
અહો મુનિવરજી માહરી ઉપર મહેર કરી ભલે આવ્યા, હું વાટ તુમારી જોતીથી, તુમ વિરહે નયણાં ભરતીથી; વલી દેવને
-૩૮૮
મ