SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ મોરારી, શા માટે બાંધવ મુખથી ન બોલો, (એ આંકણી) ૧. ત્રીકમ રીસ ચઢી છે તુજને, વનમાંહે વનમાળી રે મોરારી રે; વડીરે વારનો મનાવું છું વહાલા, તું તો વચન ન બોલે ફરીવાર મોરારી રે, શા માટે બાંધવ મુખથી ન બોલો, આંસુડે આનન ધોતા મોરારી રે, નગરી રે દાઝીને શુદ્ધિ ન લાધી; મ્હારીવાણી નિસુણ વ્હાલા મોરારી રે, આ વેળામાં લીધો અબોલો, કાનજી કાં થયા કાલા મોરારી રે. શા માટે શી શી વાત કહું શામળીયા, વિઠ્ઠલજી આ વેળા મોરારી રે; શા કાજે મુજને સંતાપો, હિર હસીને બોલો હેલા મોરારી રે; શા માટે પ્રાણ હમારો જાશે પાણીવિણ; અધઘડીને અણબોલે મોરારી રે; અતિ સઘળી જાએ અળગી, બાંધવ જો તું બોલે મોરારી રે. શા માટે પટ માસ લગે પાળ્યો છબીલો, હૈયા ઉપર અતિ હેતે મોરારી રે; સિંધુતટે સુરને સંકેતે, કરી દહન કરમ શુભ રીતે મોરારી રે. શા માટે સંયમ લઈ ગયો દેવલોકે, કવિ ઉદયરતન ઈમ બોલે મોરારી રે; સંસાર માંહે બળદેવ મુનિને, કોઈ નવ આવે તોલે મોરારી રે. શા માટે × (૧૭) જીવને સમતા શિખામણની સજ્ઝાય ( રાગ-હો જિનવરજી નિજ દરિસણ દેખાડી ) હો પ્રીતમજી પ્રીતકી રીત, અનિત તજી ચિત્ત ધારીયે; હો વાલમજી વચન તણો અતિ ઉંડો મરમ વિચારીયે, હાંરે તુમે કુમતિ કે ઘેર જાવો છો, તુમ કુળમાં ખોટ લગાવો છો; ધિક્ક એંઠ જગતની ખાવો છો. હો પ્રીતમજી૦ ૧. અમૃત ત્યાગી વિષ પીઓ છો, કુમતિનો મારગ લિયો છો; એ તો કાજ અયુક્ત કીયો છો. હો પ્રીતમજી૦ ૨.એ તો મોહરાયકી ચેટી છે, શિવસંપત્તિ એથી છેટી છે; એ તો સાગર ગળતી પેટી છે. હો પ્રીતમજી૦ ૩. એ શંકા મેરે મન આવી છે. કિણવિધ એ તુમ ચિત્તભાવી છે; એ તો દાહણ જગમાં ચાવી છે. હો પ્રીતમજી૦ ૪. સહુ ઋદ્ધિ તમારી ખાએ છે, કરી કામણ ચિત્ત ભરમાએ છે; તુમ પુણ્ય યોગે એ પાએ છે. હો પ્રીતમજી૦ ૫. મત આંબા કાજ બાઉલ બોવો, ३८७
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy