________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા મુનિ અનાથી ગુણ ગાવતાં, ગુટે કર્મની કોડ, ગણિ સમયસુંદર તેહનાં, વંદે રે બે કરજોડ. શ્રે૦ ૯
-
ક (૧૫) ઢંઢણષિની સઝાય 5
( રાગ-શુભ ભાવે કરી સેવીયે રે લાલ ). ઢંઢણઋષિને વંદણા, હું વરીલાલ, ઉત્કૃષ્ટો અણગાર રે; હું વારી૦ અભિગ્રહ લીધો આકરો, હું વારી૦ લબ્ધ લેશું આહાર રે. હું વારી ૧. દિન પ્રતે જાયે ગોચરી. હું વારી, ન મિલે શુદ્ધ આહાર રે. હું વારી) ન લિયે મૂળે અસુજતો, હું વારી૦ પિંજર હુઓ ગામ રે. હું વારી ૨. હરિ પૂછે શ્રી નેમિને, હું વારી મુનિવર સહસ અઢાર રે; હું વારી ઉત્કૃષ્ટો કોણ એહમેં, હું વારી) મુજને કહો કૃપાળ રે. હું વારી) ૩. ઢંઢણ અધિકો દાખીયો, હું વારી) શ્રી મુખ નેમિ નિણંદ રે, હું વારી૦ કૃષ્ણ ઉમાહ્યો વાંદવા, હું વારી) ધન્ય જાદવ કુળ ચંદ રે. હું વારી૦ ૪. ગલિ માંહે મુનિવર મળ્યા, હું વારી, વાંદે કૃષ્ણ નરેશ રે, હું વારી૦ કિણહી મિથ્યાત્વી દેખીને, હું વારી આવ્યો ભાવ વિશેષ રે. વારી, ૫. આવો અમ ઘર સાધુજી, હું વારી લ્યો મોદક છે શુદ્ધ રે; હું વારી. ઋષિજી લઈ આવીયા, હું વારી, પ્રભુજી પાસ વિશુદ્ધ રે. હું વારી. દ. મુજ લળે મોદક મિલ્યા હું વારી મુજને કહો કૃપાળ રે; હું વારી લબ્ધિ નહિ વત્સતાહરી, હું વારી શ્રીપતિ લબ્ધિ નિહાલ રે. હું વારી) ૭. તો મુજને લેવો નહિ, હું વારી ચાલ્યો પરઠણ કાજ રે; હું વારીવ ઈટ નિભાડે જોઈને હું વારીક કર્મ સમૂહ રે હું વારી૦ ૮. આવી શુદ્ધિ ભાવના, હું વારી૦ પામ્યા કેવળબાણ રે; હું વારી0 ઢંઢણઋષિ મુગતે ગયા, હું વારીકહે જિન હર્ષ સુજાણ રે. હું વારી૦ ૯.
E (૧૬) શ્રી બલભદ્રમુનિની સક્ઝાય |
શા માટે બાંધવ મુખથી ન બોલો, આંસુડે આનન ધોતા મોરારીરે; પુન્ય જોગે દડીઓ એક પાણી, જડ્યો છે જંગલ જાતાં
૩૮૬