SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોકત સઝાય સંગ્રહ થાળ ભરી મોદક, પઘણી ઉભી છે બાર; લ્યો લ્યો કહે છે લેતાં નથી, ધનધન મુનિ અવતાર. કર્મ૦ ૧૩ એમ તિહાં મુનિવર વહોરતા, નટ દેખ્યા મહાભાગ; વિધિ વિષયારે જીવને; ઈમ નટ પામ્યો વેરાગ. કર્મ૦ ૧૪ સંવરભાવે રે કેવળી, થયો તે કર્મ ખપાય; કેવળ મહિમા રે સુર કરે, લબ્ધિવિજય ગુણ ગાય. કર્મ૦ ૧૫ 5. (૧૪) શ્રી અનાથી મુનિની સજઝાય ક ' ( રાગ કપુર હોય અતિ ઈજળો રે ). શ્રેણિક રવાડી ચડ્યો, પેખીયો મુનિ એકાંત; વરરૂપ કાંતે મોહિયો, રાય પૂછે રે કહોને વિરતંત, શ્રેણિકરાય ! હું રે અનાથી નિગ્રંથ; તેણે મેં લીધો રે સાધુજીનો પંથ, શ્રેણિક) (એ આંકણી) ૧ ઈણે કોસંબી નયરી વસે, મુજ પિતા પરિગળ ધન્ન; પરિવાર પૂરે પરિવર્યો, હું છું રે તેનો પુત્ર રતન્ન. શ્રે૨ એક દિવસ મુજને વેદના, ઉપની તે ન ખમાય; માતા પિતા ઝુરી રહ્યા, પણ કિણહિ રે તે ન લેવાય. છે૩ ગોરડી ગુણમણિ ઓરડી, મોરડી અબળા નાર; કોરડી પીડા મેં સહી, ન કોણે કીધી રે મોરડી સાર. શ્રે૦ ૪ બહુ રાજવૈદ્ય બોલાવીયા, કીધલા કોડી ઉપાય; બાવના ચંદન ચરચીયા, પણ તોહી રે સમાધિ ન થાય. ઍ૦ ૫ જગમાં કો કેહનો નહિ, તે ભણી હું રે અનાથ; વીતરાગના ધર્મસારિખો, નહિ કોઈ બીજો મુક્તિનો સાથ. શ્રે૦ ૬ જો મુજ વેદના ઉપશમે, તો લેઉં સંયમભાર; ઈમ ચિંતવતાં વેદના ગઈ, વ્રત લીધું મેં હર્ષ અપાર. શ્રે) ૭ કરજોડી રાજા ગુણ સ્તવે, ધન ધન એક અણગાર; શ્રેણિક સમકિત પામીયા, વાંદીપહોત્યો રે નગર મોઝાર. શ્રે) ૮ ૩૮૫
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy