________________
--
--------
--
--
-----------
---
-
---
-
-
------
-
-
-
---
-
-
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સાધશે સંયમ ઈચ્છારોધ વિસારી જો, કુમપુત્ર થયા નાણી ઘરબારી જો; પાણીમાંહે પંકજ કોરૂં જાણીયે જો. ૭ જાણી એ તો સઘળી તમારી વાત જો, મેવા મીઠા રસવંતા બહુ જાત જો; અંબર ભૂસણ નવ નવલી ભાતે લાવતા જો. ૮ લાવતા તો તું દેતી આદર માન જો, કાયા જાણું રંગ પતંગ સમાન જો; હાલીને શી કરવી એવી પ્રીતડી જો. ૯ પ્રીતલડી કરતા ને રંગભર સેજ જો, રમતાં ને દેખાડતા ઘણું હેત જો; રિસાણી મનાવી મુજને સાંભરે જો. ૧૦ સાંભરે તો મુનિવર મનડું બાળે જો, ઢાંક્યો અગ્નિ ઉઘાડ્યો પરજાળે જો; સંયમ માંહિ એ છે દૂષણ મોટકું જો. ૧૧ મોટકું આવ્યું તું રાજા નંદનું તેડું જો, જાતાં ન વહે કાંઈ તમારું મનડું જો; મેં તુમને તિહાં કોલ કરીને મોકલ્યા જો. ૧૨ મોકલ્યા તો મારગમાંહી મળીયા જો, સંભૂતિ આચારજ જ્ઞાને બળીયા જો; સંયમ દીધું સમક્તિ તેણે શીખવ્યું જો. ૧૩ શિખવ્યું તો કહી દેખાડો અમને જો, ધર્મ કરતાં, પુણ્ય વડેરૂં તમને જો; સમતાને ઘેર આવી વેશ્યા એમ કહે જો. ૧૪ વદે મુનીશ્વર શંકાને પરિહાર જો, સમકિત મૂળે શ્રાવકનાં વ્રત બાર જો; પ્રાણાતિપાતાદિક સ્કુલથી ઉચ્ચરે જો ૧૫
-
--
----------
---
-
---
--
--
---
---
-------
(૩૮૦