________________
- અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૨. આત્મભાવમાં રમવા માટે, જે સાધન જિન ભાખ્યા, તે સાધન પણ પરભાવોને મેળવવા મેં રાખ્યા રે. પાસ) ૩. સાધનને પણ શસ્ત્ર બનાવે, અજ્ઞ દશા પ્રભુ મારી, બુધજન હાસ્યકરી મુજ ટાળો, મૂરખતા દુઃખકારી રે. પાસ) ૪. પરભાવે રમતાં હું પામ્યો, દુઃખ પરંપરાભારે, બહુ દુઃખપ્રદ પરભાવ પ્રેમ તોય, નહિ છૂટે પ્રભુ મારે રે. પાસ) ૫. દયા લાવી પ્રભુ આ સેવકને, આત્મભાવમાં સ્થાપો, ગૌતમનીતિ ગુણ કહે, પરનો પ્રેમ કાપી શિવ આપો રે. પાસ0 ૬.
5 શ્રી વીર જિન સ્તવન
(ાવો જાવો અય મેરે સાધુ-એ દેશી) આપો આપો હે ત્રિભુવન પૂજિત, વીર મુક્તિમાં વાસ વીર મુક્તિમાં વાસ, આપો વીર મુક્તિમાં વાસ. આપો આપો) સદ્ગતિ પર્શ દુર્ગતિકંદા, વિજ્ઞપરંપરા મૂળ, અર્થકથા મુજ ચિત્તથી કાઢો; કરે એ કાળો શૂળ. આપો આપો) ૧. આ ભવ પરભવ દુઃખસંવર્ધક, બુધજન હાસ્ય નિદાન, કામકથા મુજ બહુ દુઃખ આપે, કાઢો મોડી માન. આપો આપો. ૨. શોભન ભાવે શુભગતિ દાતા, દુર્ગતિદા દુર્ભાવે, નહિ સંકીર્ણ કથા બહુ સારી, મુક્તિતરસ અભાવે. આપો આપો. ૩. દુર્ગતિકરણી શુભગતિકરણી, મોક્ષતણી નીસરણી, પંડિત શ્લોધ્યા ધર્મકથા દ્યો, મુમુક્ષતા અનુસરણી. આપો આપો) ૪. અધમાધમ રસી અર્થકથામાં, અધમો કામકથામાં, મધ્યમજન સંકીર્ણ કથામાં ઉત્તમ ધર્મકથામાં, આપો આપો) ૫. સુખ મેળવવા અર્થકામમાં રઝડ્યો કાળ અનન્ત, સુખનો હેતુ ધર્મ ન જાણ્યો, પામ્યો ન દુઃખનો અત્ત. આપો આપો) . ઉત્તમ યોગ્યા ઘર્મલીનતા, દઈ કરો દુઃખનો નાશ, ગૌતમ નીતિ શિષ્ય કહે ગુણ, દૂર ન મુક્તિવાસ. આપો આપો) ૭.
૩૬૮)