________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
તે કર્તા સહુ કારક તે વસુરે, કર્મ તેં કારણ પીન. ઓ૦ ૫. કારણ કારણ સંકલ્પે કારક દશા રે, છતી સત્તા સદ્ભાવ; અથવા અથવા તુલ્ય ધર્મને જોયવેરે, સાધ્યારોપણ દાવ. ઓ૦ ૬. અતિશય અતિશય કારણ કારક કરણતારે, નિમિત્ત અને ઉપાદાન; સંપ્રદાન કારણ પદ ભવનથી રે, કારણ વ્યય અપાદાન. ઓ૦ ૭. ભવન ભવન વ્યય વિષ્ણુ કારજ નહિ હુવેરે, જિમ દષદે ન ઘટત્વ; શુદ્ધધાર શુદ્ધાધાર સ્વગુણનું દ્રવ્ય છે રે, સત્તાધાર સુતત્ત્વ. ૮. ઓલંગડી આતમ આતમ કર્તા, કારજ સિદ્ધતારે, તસુ સાધન જિનરાજ; પ્રભુ દીઠે પ્રભુ દીઠે કારજ રુચિ ઉપજેરે, પ્રગટે આત્મ સમાજ. ૯. ઓ૦ વંદન વંદન સેવન નમન વલી પૂજનારે, સમરણ સ્તવન વલી ધ્યાન; દેવચંદ્ર દેવચંદ્ર કીજે જિનરાજની રે, પ્રગટે પૂર્ણ નિધાન. ૧૦. ઓલંગડી.
fi (૨૧) શ્રી નેમિનાથ પ્રભુ જિન સ્તવન (પીછોલારી પાલ, ઉભા દોય રાજવીરે-એ દેશી)
શ્રી નમિ જિનવર સેવા, ઘનાઘન ઉનમ્યો રે ઘ૦ દીઠાં મિથ્યારાંક, ભવિક ચિત્તથી ગમ્યો રે ભ૦ શુચિ આચરણા રીતિ, તે અભ્ર વધે વડારે તે૦ આતમ પરિણતિ શુદ્ધ, તે વીજ ઝબુકડારે. તે૦ ૧. વાજે વાયુ સુવાય, તે પાવન ભાવના ૨ે તે ઈંદ્ર ધનુષ ત્રિક યોગ, તે ભક્તિ એકમનારે તે નિર્મળ પ્રભુ સ્તવ ઘોષ, ધ્વનિ ઘન ગર્જના ૨ ૦ તૃષ્ણા ગ્રીષ્મ કાલ, તાપની તર્જના રે તા૦ ૨. શુભ લેશ્માની આલિ, તે બગપંકિત બની રે તે૦ શ્રેણી સરોવર હંસ, વસે શુચિ ગણ મુનિ રે વ૦ ચઉતિ મારગ બંધ, ભવિક જન ઘર રહ્યારે ભ૦ ચેતન સમતા સંગ, રંગમે ઉમહ્યા ૨૦ ૩. સષ્ટિ મોર, તીહાં હરખે ઘણુંરે તી દેખી અદ્ભુત રૂપ, પરમ જિનવર તણું રે પરમ૦ પ્રભુ ગુણનો ઉપદેશ, તે જલધારા વહીરે તે૦ ધર્મ રૂચિ ચિત્ત ભૂમિ, માંહી નિશ્ચલ રહીરે માં૦ ૪. ચાતક શ્રમણ સમૂહ, કરે તવ પારણોરે ક૦ અનુભવ રસ આસ્વાદ, સકલ દુઃખ વારણો રે સ૦ અશુભાચાર નિવારણ તૃણ અંક્રૂરતારે તૃ વિરતિ તણા પરીણામ, તે બીજની પૂરતા રે.
૩૫૨