________________
શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી રે. કાળ ઉપાદાન પરિણામ, પ્રયુકત તે કરણતારે પ્ર0 આતમ સંપદ દાન, તેહ સંપ્રદાનતા રે તે૦ દાતા પ્રાત્ર ને દેય, ત્રિભાવ અભેદતા રે. ત્રિ) ૨. સ્વપર વિવેચન કારણ, તેહ અપાદાનથી રે તે સકલ પર્યાય આધાર, સંબંધ આસ્થાનથી રે સં૦ બાધક કારક ભાવ, કરે અનાદિ નિવારવા રે અ૦ સાધકતા અવલંબી, તેહ સમારવા રે. તે૦ ૩. શુદ્ધપણે પર્યાય, પ્રર્વતન કાર્ય મેં રે પ્ર0 કર્ણાદિક પરિણામ, તે આતમ ધર્મ મેં રે તે) ચેતન ચેતન ભાવ, કરે સમવેતમે રે ક0 સાદિ અનંતો કાલ, રહે નીજ ખેતમે રે. હે) ૪. પરકર્તૃત્વ સ્વભાવ, કરે તાં લગી કરેરે ક0 શુદ્ધ કાર્ય રૂચિ ભાસ, થયે નવી આદરેરે થ૦ શુદ્ધાતમ નિજ કાર્ય, રુચિકારક ફિરેરે ૦૦ તેહીજ મૂલ સ્વભાવ, ગ્રહે નીજ પદ વરેરે. ગ્ર૦ ૫. કારણ કારજ રૂપ, અછે કારક દશારે અ૦ વસ્તુ પ્રગટ પર્યાય, એહ મનમેં વસ્યારે એ) પણ શુદ્ધ સ્વરૂપ ધ્યાન, તે ચેતનતા ગ્રહરે તેo તવ નીજ સાધક ભાવ, સકલ કારક લહેરે. સ0 માહરૂં પૂર્ણાનંદ, પ્રગટ કરવા ભણીરે પ્ર0 પુષ્ટાલંબન રૂપ, સેવ પ્રભુજી તણીરે સે૦ દેવચંદ્ર જિનચંદ્ર, ભક્તિ મનમેં ધરોરે ભ૦ અવ્યાબાધ અનંત, અક્ષય પદ આદરો રે. ૭.
(૨૦) શ્રી મુનિસુવ્રત પ્રભુ જિન સ્તવન (લગડી ઓલગડી સુહેલી હો, શ્રેયાંસનીરે-એ દેશી) .
ઓલંગડી ઓલંગડી તો કીજે, શ્રી મુનિસુવ્રતસ્વામીની રે, જેહથી નિજ પદ સિદ્ધિ, કેવલ કેવલજ્ઞાનાદિક ગુણ ઉલ્લાસરે, લહીએ સહજ સમૃદ્ધિ. ઓ૦ ૧. ઉપાદાન ઉપાદાન નિજ પરિણતિ વસ્તુનીરે, પણ કારણ નિમિત્ત આધીન; પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદીસ્યોરે, ગ્રાહક વિધિ આધીન. ઓ૦ ૨. સાધ્ય સાધ્ય ધર્મ જેમાંહી હુવેરે, તે નિમિત્ત અતિ પુષ્ટ; પુષ્પ પુષ્પ માંહી તિલવાસક વસનારે, નવિ પ્રધ્વંસક દુષ્ટ. ઓ૦ ૩. દંડ દંડ નિમિત્ત અપુષ્ટ ઘડા તણો રે, નવિ ઘટતા તસુ માંહી; સાધક સાધક પ્રધ્વંસકતા અછેરે, તીણે નહીં નિયત પ્રવાહ. ઓ૦ ૪. પત્કારક પદ્ધારક તે કારણ કાર્યનારે જે કારણ સ્વાધીન; તે કર્તા
૩૫૧