SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા દાસ હું તાહરો હો લાલ દાસ0 કરૂણાનિધિ અભિલાષ, અછે મુજ એ ખરો હો લાલ અ) આતમ વસ્તુ સ્વભાવ, સદા મુજ સાંભરો હો લાલ; સ0 ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ધરો હો લાલ; ચ૦ ૫. પ્રભુ મુદ્રાને યોગ, પ્રભુ પ્રભુતા લખે હો લાલ પ્ર) દ્રવ્ય તણે સાધર્મે, સ્વસંપત્તિ ઓળખે હો લાલ, સ્વ૦ ઓળખતા બહુમાન, સહિત રૂચિ પણ વધે હો લાલ. સ0 રૂચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સધે હો લાલ, ચ૦ ૬. ક્ષાયોપથમિક ગુણ સર્વ, થયા તુજ ગુણ રસી હો લાલ, થ૦ સત્તા સાધન શક્તિ વ્યક્તતા ઉલ્લસી હો લાલ, વ્યo હવે સંપુરણ સિદ્ધ, તણી શી વાર છે હો લાલ, તણી, દેવચંદ્ર જિનરાજ, જગત આધાર છે હો લાલ. જગત- ૭ BE (૧૦) શ્રી શિતળનાથ પ્રભુ જિન સ્તવન , (આદર જીવ મા ગુણ આદર-એ શ્રેશી) શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કદીય ન જાયજી; અનંતતા નિર્મલતા પૂર્ણતા, જ્ઞાનવિના ન જણાયજી. શી૧. ચરમ જલધિ જલ મિલે અંજલી, ગતિ જીપે અતિવાયજી; સર્વ આકાશ ઓલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી. શી. ૨ સર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી; તાસ વર્ગથી અનંતગણું પ્રભુ, કેવલજ્ઞાન કહાયજી. શી) ૩. કેવલ દર્શન એમ અનં. ગ્રહે સામાન્ય સ્વભાવજી; સ્વપર અનંતથી ચરણ અનંતુ, સમરણ સંવર ભાવજી. શી) ૪. દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવ ગુણ, રાજનીતિએ ચારજી; ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કોઈ ન લોપે કારજી. શીવ ૫. શુદ્ધાશય થિર પ્રભુ ઉપયોગે, જે સમરે તુજ નામજી, અવ્યાબાધ અનંત પામે, પરમ અમૃત સુખધામજી. શીવ ૬. આણા ઈશ્વરતા નિર્ભયતા, નિર્વાછકતા રૂપજી; ભાવ સ્વાધીન તે અવ્યય રીતે, ઈમ અનંત ગુણ ભૂપજી. શ૦ ૭. અવ્યાબાધ સુખ નિર્મલ તે તો, કરણ જ્ઞાને ન જણાયજી; તેહજ એહનો જાણગ ભોક્તા, જે તુમ સમ ગુણ રાયજી. શી૦૮. એમ અનંત દાનાદિક નિજ ગુણ, વચનાતીત પંડુરજી; વાસન ભાસન ભાવે ૧૩૪૪F ३४४
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy