________________
આનંદધન ચોવીશી
તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બહુ સમ ગણે, પુણે ભવજલનિધિ નાવ રે. શાંતિ) ૧૦. આપણો આતમભાવ જે, એક ચેતનાધાર રે; અવર સવિ સાથે સંયોગથી, એહ નિજ પરિકર સાર રે. શાંતિ) ૧૧. પ્રભુ મુખથી એમ સાંભળી, કહે આતમરામ રે; તાહરે દરિશણે નિસ્તર્યો, મુજ સીધાં સવિ કામ રે. શાંતિ) ૧૨. અહો અહો હું મુજને કહું નમો મુજ નમો મુજરે; અમિત પલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજસે. શાંતિ) ૧૩. શાંતિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પરરૂપ રે; આગમમાંહે વિસ્તાર ઘણો, કહ્યો શાંતિ જિન ભૂપ રે.શાંતિ) ૧૪. શાંતિ
સ્વરૂપ એમ ભાવશે; ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદધન પદ પામશે, તે લહેશે બહુ માન રે. શાંતિ૦ ૧૫.
E (૧૭) શ્રી કુંથુનાથસ્વામીનું સ્તવન BE
(રાગ-ગુર્જરી, અંબર દે હો મોરારી હમાર-એ દેશી)
મનડું કિમહી ન બાજે, હો કુંથુજિન મનડું૦ જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભારે હો. કું૦ ૧. રજની વાસર વસતી ઉજડ, ગયણ પાયાલે જાય, સાપ ખાયને મુખડું થોથું', એહ ઉખાણો ન્યાય હો. કું૦ ૨. મુગતિ તણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિંતે, નાખે અવલે પાસે હો. કું) ૩. આગમ આગમધરને હાથે, નાવે કિણવિધ આંકે કિહાં કણે જો હઠ કરી અટકં; તો વ્યાલ તણીપરે વાંકુ. હો કું૦ ૪. જો ઠગ કહું તો ઠગતો ન દેખું, શાહુકાર પણ નાંહી; સર્વ માહે ને સહુથી અલગું એ અચરજ મન માંહી. હો કું) ૫. જે જે કર્યું તે કાન ન ધારે, આપ મત રહે કાલો; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન માહરો સાલો હો કું૦ ૬. મેં જાણ્યું એ લિંગ, નપુંસક સકલ મરદને ઠેલે; બીજી વાત સમરથ છે નર, એહને કોઈ ન ઝેલે. હો કુંથુજિન ૭. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એહ વાત નહિ ખોટી; એમ કહે સાધ્યું તે નવિ
૧. ખાલી
૩૩૧