________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા હોય સંધિ; જિ૦ હું રાગી હું મોહે હૃદિયો, તું નિરાગી નિરબંધ. જિ0 ધર્મ૫. પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય; જિજ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પુલાય. જિવ ધર્મ ઃ નિર્મળ ગુણમણિ રોહણ ભૂધરા, મુનિ જન માનસ હંસ જિ૦ ધન્ય તે નયરી ધન્ય વેલા ઘડી, માત પિતા કુલવંશ. જિ૦ ધર્મ૦ ૭. મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ; જિ0 ધનનામી આનંદધન સાંભળો, એ સેવક અરદાસ. જિ0 ધર્મ૦ ૮.
E (૧૬) શ્રી શાંતિનાથ સ્વામીનું સ્તવન ,
(રાગ-મલ્હાર. ચતુર ચોમાસું પડિક્કમીએ દેશી) શાંતિ જિન એક મુજ વિનતિ, સુણો ત્રિભુવનરાય રે; શાંતિ સ્વરૂપ કેમ જાણીએ, કહો મન કેમ પરખાય રે. શાંતિ) ૧. એ આંકણી ધન્ય તું આતમા જેહને, એવો પ્રશ્ન અવકાશરે; ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસરે. શાંતિ) ૨. ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવરે; તે તેમ અવિતથ સહે, પ્રથમ એ શાંતિપદ સેવરે. શાંતિ૩ આગમધર ગુરુ સમકિતિ, કિરિયા સંવર સારરે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવા ધારે રે શાંતિ) ૪. શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલરે; તામસી વૃત્તિ સવિ પરિહરે, ભજે સાત્ત્વિકી શાલરે. શાંતિ, ૫ ફલ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધીરે; સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સંધીરે. શાંતિ . વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધરે, ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઈસ્યો આગમે બોધરે. શાંતિ) ૭. દુષ્ટ જન, સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાનર, જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ઘરે મુગતિ નિદાન રે. શાંતિ) ૮. માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાપણ રે; વંદક નિંદક સમ ગણે, ઈશ્યો હોય તું જાણ રે. શાંતિ. ૯ સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે
૧. ચરણકમલ
૧૩૩૦