________________
અહિંદ-ગુણવારિધિ-નરેન્દ્ર-નૌકા
સ) ૩. સુર તિરિ નિરય નિવાસમાં, સ0 મનુજ અનારજ સાથ; સ, અપજતા પ્રતિભાસમાં, સ0 ચતુર ન ચઢીયો હાથ. સ. ૪. એમ અનેક થલ જાણિયે, સ0 દરિસણ વિણુ જિનદેવ; સ0 આગમથી મત જાણિયે, સ0 કીજે નિર્મલ સેવ. સ0 ૫. નિર્મલ સાધુ ભગતિ લહિ, સ0 યોગ અવંચક હોય; સ0 કિરિયા અવંચક તિમ સહી, સ0 ફલ અવંચક જોય. સ. ૬. પ્રેરક અવસર જિનવરૂ, સ0 મોહનીય ક્ષય જાય; સ0 કામિત પૂરણ સુરતરૂ, સ) આનંદધન પ્રભુ પાય. સખી. ૭. E (૯) શ્રી સુવિધિનાથ સ્વામીનું સ્તવન 5
(રાગ-કેદારો, એમ ધaો, ઘણને પચાવે-એ દેશી)
સુવિધિ જિસેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે; અતિ ઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઉઠીને પૂજીજેરે-સુવિ૦ ૧. દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએરે; 'દહ તિગર પણ અહિગમ સાચવતાં, એકમના ધુરિ થઈએરે. સુ) ૨. કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધુપ દીપ મન સાખીરે; અંગ પૂજા પણ ભેદ-સુણી, એમ ગુરુ મુખ આગમ ભાખરે. સુ) ૩. એનું ફલ દોય ભેદ સુણીજે, અનંતર ને પરંપરરે; આણા પાલણ ચિત્ત પ્રસન્ની મુગતિ સુગતિ સુર મંદિર. સુ૦ ૪ ફુલ અક્ષત વર ધુપ પઈવો, ગંધ નૈવેધ ફલ જલ ભરીરે; અંગ અગ્ર પૂજા મળી અડવિધ; ભાવે ભવિક શુભગતિ વીર. ૫ સત્તર ભેદ એકવીશ પ્રકારે, અઠોત્તર શત ભેદરે; ભાવપૂજા બહુવિધ નિરધારી; દોહગ દુર્ગતિ છેદેરે. સુ૦ ૬. તુરિય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ
યોગીરે, ચઉહા પૂજા ઈમ ઉત્તરઝયણે'; ભાખી કેવલ ભોગી રે. સુ) ૭. એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લહેશે, આનંદધન પદ ધરણીરે. સુવિધિ જિણેસર પાય નમીને. ૮.
૧. ૩ શત્રિક, ૨. પાંચ અભિગમ, ૩. અષ્ટોતરી-૧૦૮ પ્રકારી, ૪. ચોથી, ૫. પ્રતિપત્તિ, ૪. ઉત્તરાધ્યયન સૂત્ર.
૩૨ -
૩૨ ૬