________________
ઉ. યશોવિજયજી કત ચોવીશી
સાચુંજી, કોડિ કપટ જો કોઈ દિખાવે, તો પ્રભુ વિણ નહિ રાચુંજી. સેવો૬.
= (૧૪) શ્રી અનંતનાથજિન સ્તવન , | ( સાહેલડિયાં - એ દેશી ),
શ્રી અનંત જિનશું કરો સાહેલડિયાં, ચોલ મજીઠનો રંગરે ગુણ વેલડિયાં, સાચો રંગ તે ધર્મનો-સાહેલડિયાં, બીજો રંગ પતંગરે ગુણ વેલડીયાં. ૧. ધર્મ રંગ જીરણ નહીં, સાવ દેહ તે જીરણ થાયરે ગુરુ સોનું તે વિણસે નહીં સાવ ઘાટ ઘડામણ જાયરે, ગુ૦ ૨. ત્રાબુ જે રસ વેધિઉં; સાવ તે હોય જાચું હેમરે, ગુ૦ ફરી ત્રાંબુ તે નવિ હુએ; સાવ એહવો જગ ગુરુ પ્રેમરે. ગુ0 ૩. ઉત્તમ ગુણ અનુરાગથી; સા૦ લહિયે ઉત્તમ ઠામરે. ગુ0 ઉત્તમ નિજ મહિમા વધે, સા૦ દીપે ઉત્તમ ધામરે. ગુ) ૪. ઉદક બિંદુ સાયર મલ્યો, સા૦ જિમ હોય અક્ષય અભંગરે; ગુ0 વાચક યશ કહે પ્રભુ ગુણે સાવ તિમ મુજ પ્રેમ પ્રસંગરે ગુણે વેલડિયાં. ૫.
= (૧૫) શ્રી ધર્મનાથજિન સ્તવન ક (બેડલે ભાર ઘણો છે રાજ, વાતાં કેમ કરો છો - એ દેશી )
થાશું પ્રેમ બન્યો છે રાજ નિરવહેશો તો લેખે, મેં રાગી થે છો નિરાગી અણજુગતે હોય હસી; એક પખો જે નેહ નિર્વહેવો, તેહમાં કી સાબાશી. થાશું) ૧. નીરાગી સેવે કાંઈ હોવે, ઈમ મનમાં નવિ આણું, ફલે અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણું. થા૦ ૩. વ્યસન ઉદય જે જલધિ અનુહરે, શશીને તેહ સંબંધે; અણ સંબંધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે. થાવ ૪. દેવ અનેરા તુમથી છોટા, થૈ જગમાં અધિકેરા; યશ કહે ધર્મ જિનેશ્વર થાશું, દિલમાન્ય હે મેરા. થા૦ ૫.
EF (૧૬) શ્રી શાંતિનાથજિન સ્તવન ક
| ( રહ્યો રે આવાસ દુવાર - એ દેશી ).
ધન્ય દિન વેલા, ધન્ય ઘડિ તેહ, અચિરારો નંદન જિન યદિ ભેટશુંજી, લહિશું રે સુખ દેખી મુખચંદ, વિરહ વ્યથાના
૩૧૭