________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ક (૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન 5
( લાલદે માત મલ્હાર - એ દેશી ) શ્રી સુપાસ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ; આજહો છાજેરે ઠકુરાઈ, પ્રભુ તુજ પદ તણીજી. ૧. દિવ્ય ધ્વની સુર ફુલ, ચામર છત્ર અમૂલ; આજહો રાજેરે ભામંડલ, ગાજે દુર્હભિજી. ૨. અતિશય સહજના ચાર, કર્મ ખપ્પાથી અગ્યાર આજ હો કીધારે ઓગણીસે, સુરગુણ માસુરેજી. ૩. વાણી ગુણ પાંત્રીશ, પ્રાતિહારજ જગદીશ; આજ હો રાજેરે દીવાજે, છાજે આઠશુંજી. ૪. સિંહાસન અશોક, બેઠા મોહ લોક આજ હો સ્વામીરે શિવગામી, વાચક યશ શુક્યોજી. ૫.
5. (૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન 5 . ( ધારા ઢોલા - એ દેશી )
ચંદ્રપ્રભ જિન સાહેબારે, તુમ છો ચતુર સુજાણ; મનના માન્યા, આવો આવોરે ચતુર સુખ ભોગી, કીજે વાત એકાંત અભોગી ગુણ ગોઠે પ્રગટે પ્રેમ. મનના માન્યા ૦ ૧. આંકણી ઓછું અધિવું પણ કહેરે, આસંગાયત જેહ. મનના ૦ આપે ફલ જે અણ કહેરે, ગિરૂઓ સાહેબ તેહ. મ0 ર. દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધે મામ. મ0 જલ દીયે ચાતક ખીજવીરે, મેઘ દૂઓ તિણે શ્યામ મ0 ૩. પીઉ પીઉ કરી તેમને જપુરે, હું ચાતક તુમ મેહ મ0 એક લહેરમાં દુઃખ હરોરે; વાધે બમણો નેહ, મ) ૪. મોડું વહેલું આપવું રે, તો શી ઢીલ કરાય, મ0 વાચક યશ કહે જગધણી, તુમ તૂઠે સુખ થાય, મનના માન્યા) ૫.
5 (૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવન 5 | ( સુણ મેરી સજની રજની ન જાવેરે - એ દેશી )
લઘુ પણ હું તુમ મન નવિ માવુંરે, જગગુરૂ તુમને દિલમાં લાવુંરે, કુણને એ દીજે શાબાશીરે, કહો શ્રી સુવિધિ નિણંદ વિમાસી રે. લઘુ) ૧. મુજ મન અણુમાંહે ભકિત છે ઝાઝીરે, તેહ દરીનો તું છે માજી રે; યોગી પણ જે વાત ન જાણે રે, તેહ
૧૩૧૪