________________
જ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શિવાદેવી જાયા; જસ ચોસઠ ઈન્દ્ર ગુણ ગાયા. હે સાહેબજી, ૪. વળી સમેતશિખર જગના ઈશ, ગયાં મોક્ષે જિનરાજ વીશ; ધ્યેય ધ્યાવો ભવિજન નિશદિન. હે સાહેબજી૦ ૫. અષ્ટાપદે સકળ કરમ ટાળી, પ્રભુ વરીયા શિવવધૂ લટકાળી; આદીશ્વર પૂજતાં દીવાળી. હે સાહેબજી0 ૬. એ આદે તીર્થ પ્રણમો મનરંગે, વળી પૂજો પ્રભુને નવ અંગે, કહે ઘર્મચંદ્ર અતિ ઉમંગે. હે સાહેબજી૦ ૭.
gi (૧) શ્રી પર્યુષણ પર્વનું સ્તવન સુણજો સાજન સંત પજુસણ આવ્યાં રે, તમે પુન્ય કરો પુન્યવંત;
ભવિક મન ભાવ્યાં રે વીર જિણેસર અતિઅલવેસર, વહાલા મારા પરમેશ્વર એમ બોલે રે; પર્વમાંહે પજુસણ મોટાં, અવર ન આવે તસ તોલે રે.
૫૦ ૮૦ ભ૦ ૧ ચૌપદમાંહે જેમ કેસરી મોટો, વાળ ખગમાં ગરૂડ કહીએ રે; નદી માંહે જેમ ગંગા મોટી, નગમાં મેરૂ લહીએ રે. ૫૦ ૨ ભૂપતિમાં ભરતેસર ભાખ્યો, વા૦ દેવ માંહે સુર ઈદ્ર રે; તીરથમાં શેત્રુંજો દાખ્યો, ગ્રહગણમાં જેમ ચન્દ્ર રે૫૦ ૩ દશરા દીવાળી ને વળી હોળી, વાળ અખાત્રીજ દીવાસો રે; બળેવ પ્રમુખ બહુલા છે બીજા, પણ નહિ મુક્તિનો વાસો રે. ૫૦ ૪ તે માટે તમે અમર પળાવો, વા, અઠ્ઠાઈ મહોત્સવ કીજે રે, છઠ અઠમ આદિ તપ કરીને, નરભવ લાહો લીજે રે. ૫૦ ૫ ઢોલ દદામા ભેરી નફેરી, વાળ કલ્પસૂત્રને જગાવો રે, ઝાંઝરનો ઝમકાર કરીને, ગોરીની ટોલી મળી આવો રે. ૫૦ ૬ સોના રૂપાને ફુલડે વધાવો, વા, કલ્પસૂત્રને પૂજો રે, નવ વખાણ વિધિએ સાંભળતાં, પાપ મેવાસી છૂજે રે. ૫૦ ૭ એમ અઠાઈનો મહોત્સવ કરતા, વાળ બહુ જીવ જગ ઉદ્ધરિયારે; વિબુધ વિમળવર સેવકએકથી, નવનિધિ ઋદ્ધિસિદ્ધિ વરિયા રે. ૮
૧૩૧૦