________________
સ્તવન વિભાગ
જયંત ભૂપોરે જ્ઞાન આરાધતો, તીર્થંકર પદ પામે રે; રવિ શશી મેહ પર જ્ઞાન અનંતગુણી, સૌભાગ્ય લક્ષ્મી હિત કામેરે
જ્ઞાન) ૭ EF (૨) જ્ઞાન પંચમીનું સ્તવન HF
(રાગ-કપુર હોય અતિ ઉજળો રે) શ્રી જિનવરને પ્રગટ થયું રે, ક્ષાયિક ભાવે જ્ઞાન, દોષ અઢાર અભાવથીરે, ગુણ ઉપન્યા તે પ્રમાણ રે; ભવિયા ! વંદો કેવલજ્ઞાન, પંચમી દિન ગુણ ખાણ રે. ભવિ૦ ૧ અનામીના નામનો રે, કિશ્યો વિશેષ કહેવાય મધ્યમા ખરી રે, વચન ઉલ્લેખ ઠરાય રે. ભવિ૦ ૨ ધ્યાન ટાણે પ્રભુ તું હોયે રે. અલખ અગોચર રૂપ; પરા પયંતિ પામીને રે, કાંઈ પ્રમાણે મુનિ રૂ૫ રે. ભવિ૦ ૩ છત્તી પર્યાય જે જ્ઞાનનારે, તે તો નવિ બદલાય; જોયની નવનવી વર્તનારે, સમયમાં સર્વ જણાય રે. ભવિ૦ ૪ બીજા જ્ઞાન તણી પ્રભા રે, એહમાં સર્વ સમાય; રવિ-પ્રભાથી અધિક નહિ રે, નક્ષત્ર ગણ સમુદાય રે. ભવિ૦ ૫ ગુણ અનંતા જ્ઞાનનારે, જાણે ધન્ય નર તેહ; વિજયલક્ષ્મી સૂરિ તે લો રે, જ્ઞાન મહોદય ગેહ રે. ભવિ૦ ૬
ક (૧) શ્રી પંચતીર્થિનું સ્તવન 5 હે સાહેબજી એક નજર કરી નાથ, સેવકને તારો, હે સાહેબજી મહેર કરી, પૂજાનું ફળ મને આલો; પ્રભુ તુજ મૂરતિ મોહનવેલી, પૂજે સુર અપછરા અલબેલી; વર ઘનસાર કેસર શું ભેળી, હે સાહેબજી૦ ૧. સિદ્ધાચલ તીર્થ ભવિ સેવો, ચૌદ ક્ષેત્રે તીરથ નહિ એવો; એમ બોલે દેવાધિદેવો. હે સાહેબજી) ૨. ગિરનારે જઈએ નેમ પાસે, ઈહાં ભાવિ જિન સિદ્ધિ જાશે; જશ ધ્યાને પાતિકડાં નાસે. હે સાહેબજી) ૩. આબુ ગઢે આદિ જિનરાયા, નેમિનાથ
૩૦૯