________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શામલીયા પારસકો મંદિર, બીચ શિખર પર સોહીયે રે; વીશ ટુંકે જિનપૂજન કરકે, નરભવ લાહો લહીયે રે. ચાલો૦ ૪ ઓગણીસે ઈગ્યાર મહાવદી, એકાદશી વિધુ કહીયે રે; સંઘ સહિત યાત્રા ભઈ સફલી, વિનય નમન ગુણ ગ્રહીયે રે. ચાલો૦ ૫
૬ (૧) શ્રી જ્ઞાનપદનું સ્તવન BE
(રાગ-અરાિક મુનિવર ચાલ્યા ગોચરી) જ્ઞાનપદ ભજીએ રે જગત સુહકરૂં, પાંચ એકાવન ભેદ રે; સમ્યજ્ઞાન જે જિનવરે ભાખીયું, જડતા જનની ઉચ્છેદે રે.
જ્ઞાન૦ ૧ ભક્ષાભક્ષ વિવેચન પરગડો, ખીર નીર જેમ હંસો રે; ભાગ અનંતમો રે અક્ષરનો સદા, અપ્રતિપાતિ પ્રકાશ્યો રે.
જ્ઞાન૨ મનથી ન જાણે રે કુંભકરણવિધિ, તેહથી કુંભ કેમ થાશે રે; જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદભાવ વિકાસે રે.
જ્ઞાન) ૩ કંચન નાણું રે લોચનવંત લહે, અંધો અંધ પુલાય રે; એકાંતવાદી રે તત્ત્વ પામે નહિ, સ્યાદ્ધાદ રસ સમુદાય રે.
જ્ઞાન) ૪ જ્ઞાનભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળ ગુણ મૂળ રે; જ્ઞાની જ્ઞાનતણી પરિણતિ થકી, પામે ભવજળ કુળ રે.
જ્ઞાન) ૫ અલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમવંત રે; ઉપદેશમાળામાં ક્રિયા તેહની, કાય ફલેશ તસ હુંત રે.
જ્ઞાન૦ ૬ ૩િ૦૮