________________
સ્તવન વિભાગ
દેરાણી જેઠાણીના બે આરીયા રે લોલ, ખરચ્યા તે લાખ અઢાર રે, આદેસર દેવ રૂપા ભારોભાર કોણી રે લોલ, સોનું ઘડે સોનાર રે. આદેસર દેવ આબુ) ૪ એકાવન ઓરસિયા ભલા રે લોલ, કેશર ચંદન સાર રે, આદેસર દેવ ચંપા સેવંત્રીના ઝાડવા રે લોલ, તેની ત્યાં સુગંધ અપાર રે. આદેસર દેવ આબુ) ૫ અચલગચ્છ વધામણા રે લોલ, ચોમુખ પ્રતિમા ચાર કે, આદેસર દેવ; વળી વળી સેવક વિનવે રે લોલ, આવાગમન નિવાર રે. આદેસર દેવ આબુ૦ ૬
BE (૩) શ્રી શિખરજીનું સ્તવન fi
(રાગ :- ભલું થયુંને અમે) ચાલો ચાલો શિખરગિરિ જઈયેરે વિશ નિણંદ મુગતે ગયા રે; પાલગંજમે સફલ બોલાયે, મધુબનમેં જઈ રહીયે રે. ચાલો૦ ૧ આઠ મંદિર હૈ શ્વેતાંબરકા, તીન દિગમ્બરી લહીયે રે; સીતા નાલે નિરમલ થઈને, કેશર પ્યાલા ગ્રહીયે રે. ચાલો૦ ૨ વિષમ પહાડકી કુંજ ગલનમેં, શીતલતા બહુ લહીયે રે; પશ્લિમ આઠ પૂરવદિશિ બારે, વિશ ટુંક પદ લહીયે રે. ચાલો૦ ૩
(૩૦૭