SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા મંડપે મંડપે વિવિધ કોરણી, નિરખી હિયડે ઠરીએ; શ્રી જિનવરના બિંબ નિહાળી, નરભવ સફલો કરીએ. આવો) ૫ અચલગઢે આદીશ્વર પ્રણમી, અશુભ કર્મ સવિ હરીએ; પાસ, શાંતિ નિરખ્યા જબ નયણે, મન મોહ્યું ડુંગરીએ. આવો૦ ૬ પાજે ચઢતા ઉમંગ વાધે, જેમ ઘોડે પાખરીએ; સકલ જિનેશ્વર કેસરે પૂજી, પાપ-પડલ સવિ હરીએ. આવો૭ એકણ ધ્યાને પ્રભુને ધ્યાતાં, મનમાંહિ નધિ ડરીએ; જ્ઞાનવિમલ કહે પ્રભુ સુપસાથે, સકલ સંઘ સુખ કરીએ. આવો આવોને રાજ, શ્રી અર્બુદગિરિ જઈએ. ૮ = (૨) આબુતીર્થ સ્તવન Hi. (રાગ-પ્રભુ તારું ગીત મારે ગાવું છે) આબુ પરવત રૂઅડો રે લોલ, ઊંચો તે ગાઉડા બાર રે, આદેસર દેવ; પાયે ચઢતાં દોહીલો રે લોલ, જિહાં નહિ પુન્યનો પાર રે. આદેસર દેવ આબુ) ૧ પહેલા શ્રી આદીશ્વર જુહારીયેરે લાલ, પછી સહુ પરિવાર રે, આદેસર દેવ વળતા શ્રી નેમિસર જુહારીએ રે લોલ, મુકિત તણા દાતાર રે. આદેસર દેવ આબુ) ૨ દેરાસર સામે એક ગોખલો રે લોલ, વિમલ ચડ્યો રંગરેલ રે, આદેસર દેવ વસ્તુપાલ તેજપાલના જોડલા રે લોલ, ચામર ઢળે દોય અંગ રે. આદેસર દેવ આબુ૦ ૩ ૩િ૦૬
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy