SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા E (૪) શ્રી અષ્ટાપદજીનું સ્તવન BE (રાગ-નીંદરડી વેરણ હુઈ રહી) શ્રી અષ્ટાપદ ઉપરે, જાણી અવસર તો આવ્યા આદિનાથ કે; ભાવે ચોસઠ ઈદ્ર શું, સમવસરણ હો મલ્યામોટા સાથ કે. શ્રી૧ વિનિતાપુરથી આવીયો, બહુ સાથે હો વળી ભરત ભૂપાલ કે; વાંદી હઈડા હેજશું, તાત મુરતિયો નીકે નયણે નિહાલ કે. શ્રી. ૨ લઈ લાખીણા ભામણા, કહે વયણાં હો મારા નયના ધન્ન કે; વિણ સાંકળ વિણદોરડે, બાંધી લીધુંહો વહાલાતે મન્ન કે. શ્રી. ૩ લઘુભાઈએ લાડકાં, તે તો તાતજી હો રાખ્યા હોયડહજાર કે; દેશના સુણી વાંદી વંદ, ધન્ય જીવડાહો જે તર્યાભવપુર કે. શ્રી. ૪ પૂછે પ્રેમે પુરિયો, આ ભરતે હો આગલ જગદીશ કે; તીર્થકર કેતા હોશે, ભણેરૂષભજી હો અમ પછી ત્રેવીશ કે. શ્રી. ૫ માઘની શામળી તેરશે, પ્રભુ પામ્યા હો પદ પરમઆનંદ કે; જાણી ભરતેશ્વર ભણે સસનેહો હો નાભિરાયાના નંદ કે. શ્રી ૬ મનમોહન દિન એટલા મુજ સાથે હો રૂ૫ણા નવિ લીધ કે, હેજ હૈયાનો પરહરી આજ ઉંડા હો અબોલડાલીઘ કે. શ્રી ૭ વિણ વાંકે કાંઈ વિસારીયા, તેતો તોડ્યા હો પ્રભુપ્રેમના ત્રાગ કે; ઈદ્ર ભરતને બુઝવ્યા, દોષ મદીઓ હો એ જિન વીતરાગ કે. શ્રી. ૮ શોક મૂકી ભરતેસરૂ, વારિધિ કને તો વળી દીધ આદેશ કે; શુભ કરે જિનથાન કે, સંસ્કાર્યાહો તાતજી ઋષહેશ કે. શ્રી. ૯ વળી બાંધવ બીજા સાધુના, તીહાંકીધાં હત્રણ શુભ અનુપ કે; ઊંચો સ્ફટિકનો ફુટડો દેખી ડુંગરહો હરખ્યા ભલે ભૂપ કે શ્રી ૧૦ રતન કનક શુભ ઢુકડો, કરી કંચન હો પ્રાસાદ ઉત્તુંગ કે; ચોબારો ચુંપે કરી, એક જોયણ હો માને મન રંગ કે. શ્રી. ૧૧ સિંહનિષધા નામનો, ચોરાસી હો મંડપ પ્રાસાદ કે; ત્રણ કોશ ઉંચો કનકનો, ધ્વજ કલશે તો કરે મેરૂ શું વાદ કે. શ્રી. ૧૨ ૩૦૨
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy